ગુજરાતી ભજન- જેને રામ રાખે રે

સોમવાર, 11 જુલાઈ 2016 (16:43 IST)

Widgets Magazine

જેને રામ રાખે રે
 
જેને રામ રાખે રે, તેને કોણ મારી શકે?
 
અવર નહિ દેખું રે, બીજો કોઈ પ્રભુ પખે.
 
 
 
ચાહે અમીરને ભીખ મગાવે, ને રંકને કરે રાય,
 
થળને થાનક જળ ચલાવે, જળ થાનક થળ થાય;
 
તરણાંનો તો મેરુ રે, મેરુંનું તરણું કરી દાખવે.
 
 
નીંભાડાથી બળતાં રાખ્યાં માંજારીનાં બાળ,
 
ટીંટોડીનાં ઈંડા ઉગાર્યા, એવા છો રાજન રખવાળ;
 
અંત વેળા આવો રે, પ્રભુ તમે તેની તકે.
 
 
બાણ તાણીને ઊભો પારધી, સીંચાણો કરે તકાવ,
 
પારધીને પગે સર્પ ડસિયો, સીંચાણા શિર મહીં ઘાવ;
 
બાજ પડ્યો હેઠો રે, પંખી ઊડી ગયા સુખે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી ભજન ગુજરાતી ગીત Bhajans Gujarati Bhajans

Loading comments ...

હિન્દુ

news

શનિને પ્રસન્ન કરવાના ઉપાય

શનિદેવના પ્રકોપથી દરેક માણસ બચવા માંગે છે. સાડા સાતીથી બચવા તેમજ ઘરમાં સુખ શાંતિ કાયમ ...

news

ગજબનો નુસ્ખો છે... મંદિરમાં જઈને કરો આ કામ પછી જુઓ પરિણામ..

આપણે લોકો જ્યારે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ છીએ તો અંદર એંટર કરતી વખતે ઘંટી જરૂર ...

news

જાણો કયાં શ્રાપના કારણે સ્ત્રીઓને થાય છે માસિક ધર્મ

આધુનિક સમયમાં લોકોની લાઈફસ્ટાઈલમાં ફેરફાર આવ્યું છે અને વાત કરે મહિલાઓના માસિક ધર્મની તો ...

news

આજે સોમવતી અમાસ : પદ પૈસા અને પ્રતિષ્ઠા આપશે આ ચમત્કારી ઉપાય

જો અમાસ સોમવારના દિવએ આવે છે તો તેને સોમવતી અમાસ કહે છે સોમવારનો દિવસ ભગવાન શિવનો પ્રિય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine