રંગાઇ જાને રંગમાં...

શુક્રવાર, 15 મે 2015 (10:51 IST)

Widgets Magazine
krishna

રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં (ર)
બ્રહ્મજ્ઞાની સંતોના સંગમાં,નિરંકારી સંતોના સંગમાં,
રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં...
 
અનેક યોનિયોમાં ભ્રમણ કરીને માંડ મળ્યો અવતાર,
તને મળ્યો માનવ અવતાર...
માયાની પાછળ પાગલ બનીને (ર)
શાને ગુમાવે ફોગટમાં,
રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં...
 
જ૫ ત૫ પૂજા પાઠ કરે ઘણાં રઠન કરે હરિનામ,
ભલે તિરથ ફરે તમામ,
પ્રભુ તણી ઓળખાણ વિનાનો (ર)
વ્યર્થ કાં ફરે ઘમંડમાં,
          રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં...
 
અજર અમર અવિનાશી પ્રભુ છે, નિર્ગુણને નિરાકાર (ર)
કહે દત્તું સદગુરૂ કૃપાથી,
પ્રભુ મળે છે એક ૫લમાં..તૂં જોઇ લે અંગસંગમાં..
          રંગાઇ જાને રંગમાં તું રંગાઇ જાને રંગમાં..Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

શુક્રવારે કરો જ્યોતિષના આ નાના નાના ઉપાય

કુંડળીમાં શુક્ર ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને પૂર્ણ સુખ સુવિદ્યાઓ પ્રાપ્ત થતી ...

news

દીપક પ્રગટાવવાથી લક્ષ્મી, સૌભાગ્ય અને સફળતા મળે છે

ધાર્મિક સમાગમ હોય કે કોઈ શુભ કામ તેની શરૂઆત કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે. સવારે ...

news

ગુરૂવારે કરશો આ 5 ઉપાય તો દૂર થઈ શકે છે ગુરૂના દોષ

જો કુંડળીમાં ગુરૂ ગ્રહ (બૃહસ્પતિ) સંબંધિત કોઈ દોષ હોય તો તેની શાંતિ માટે ગુરૂવારે વિશેષ ...

news

ગુજરાતી ભજન - ઊંચી મેડી તે મારા સંતની રે

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માણી ન જાણી રે હો રામ, હો રામ . . . . . ઊંચી મેડી તે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine