વૈભવ લક્ષ્મીની કૃપા મેળવવા શ્રી મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ

Widgets Magazine

નમસ્તેસ્તુ મહામાયે શ્રી પીઠે સૂરપૂજિતે

શંખચક્રગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૧॥

 

નમસ્તે ગરૂડારૂઢે કોલાસુર ભયંકરિ

સર્વપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૨॥

 

સર્વજ્ઞે સર્વવરદે સર્વદુષ્ટ ભયંકરિ

સર્વ દુ:ખહરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૩॥

 

સિધ્ધિ બુધ્ધિ પ્રદેદેવીભક્તિમુક્તિ પ્રદાયિની

મંત્ર મૂર્તે સદા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૪॥

 

આદ્યન્ત રહિતે દેવી આદ્યશક્તિ મહેશ્વરી

યોગજે યોગસંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૫॥

 

સ્થુલ સુક્ષ્મ મહારૌદ્રે મહાશક્તિ મહોદરે

મહાપાપહરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૬॥

 

પદ્માસન સ્થિતે દેવી પરભ્રહ્મ સ્વરૂપિણી

પરમેશિ જગન્માત મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૭॥

 

શ્વેતાંબર ધરે દેવી નાનાલંકાર ભૂષિતે

જગતસ્થિતે જગન્માત મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૮॥

 

મહાલક્ષ્મયષ્ટક સ્તોત્રં ય: પઠેદભક્તિમાન્નર

સર્વસિધ્ધિમવાપ્નોતિ રાજ્યં પ્રાપ્નોતિ સર્વદા ॥૯॥

 

એકકાલે પઠેન્નિત્યં મહાપાપ વિનાશનમ

દ્વિકાલંય: પઠેન્નિત્યં ધનધાન્ય સમન્વિત: ॥૧૦॥

 

ત્રિકાલયં: પઠેન્નિત્યં મહાશત્રુવિનાશનમ્

મહાલક્ષ્મીંર્ભવેન્નિત્યં પ્રસન્ના વરદા શુભા ॥૧૧॥

 

ઇતીન્દ્ર ક્રુત મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રં સંપૂર્ણ:

॥શ્રી મહાલક્ષ્મી માતાકી જય

 

 

શ્રી વૈભવ લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ સ્તોત્રનો પાઠ રોજ નિયમિત કરવો. વારંવાર પાઠ કરવાથી ખુબ ખુબ સંપત્તિ મળે છે.

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
શ્રી વૈભવ લક્ષ્મી વૈભવ લક્ષ્મી સ્તોત્ર વૈભવ લક્ષ્મીની આરતી લક્ષ્મીની કૃપા મેળવવા માટે નમસ્તેસ્તુ

હિન્દુ

news

ધન પ્રાપ્તિ માટે શુક્રવારે કરો આ ઉપાય થશે લક્ષ્મીની કૃપા

આજે શુક્રવાર છે. આ દિવસે લક્ષ્મી દેવીની વિશેષ પૂજા અને વ્રત રાખવાનું વિધાન છે. દેવી ...

news

આ 9 લોકોને ભૂલીને પણ ન કરો દાન , વ્યર્થ જશે..

દાનની મહિમા અમે બધા જાણીએ છે પણ પુરાણોમાં વર્ણિત છે કે 9 પ્રકારના એવા લોકો છે જેને દાન ...

news

આજે બની રહ્યો છે વિશેષ યોગ, રાજપાટનુ સુખ ભોગવવા માટે કરો આ ઉપાય

સનાતન ધર્મમાં આમ તો બધી અગિયારસનુ વ્રત એક વિશેષ મહત્વ ધરાવે છે. પણ નિર્જલા એકાદશીને ...

news

નિર્જલા એકાદશી(ભીમ અગિયારસ) - રાશિ મુજબ કરો દાન, 100 પેઢીઓને મળશે પરમધામની પ્રાપ્તિ

જેઠ મહિનાની અંદર આવતી અજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine