શ્રી વૈભવ લક્ષ્મીજીની આરતી

Widgets Magazine

vaibhav laxmi

જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા

તુમકું નીશદીન સેવત (૨) હર વિષ્ણુ ધાતા જય.

 

બ્રહ્માણી રૂદ્રાણી કમલા; તું હી છે જગ માતા (૨)

સૂર્ય ચંદ્રમા ધ્યાવત, (૨) નારદઋષી ગુણ ગાતા જય.

 

દુર્ગા રૂપ નીરંજન સુખ સંપત્તિ દાતા (૨)

જો કોઇ તુમકુ ધ્યાવત (૨) અષ્ટ સિધ્ધિ ધન પાતા જય.

 

તુહી છે પાતાલ બસંતી તુહી શુભ દાતા (૨)

કર્મ પ્રભાવ પ્રકાશ (૨) જગનીધી હે ત્રાતા જય.

 

જીસ ધર થોરી બાસે જાહિમેં, ગુણ ગાતા (૨)

કર ન શકે સો કરલે (૨) ધન નહિ ધરતા જય.

 

તુમ બીન ધરી ન હોવે, વસ્ત્ર ન હોય રાતા

ખાનપાન કા વૈભવ, તુમ બીન કુળ દાતા. જય.

 

શુભ ગુણ સુંદર સુક્તા ક્ષીરનિધિ જાતા (૨)

રત્ન ચતુર્દશ તો તુમ બીન કોઇ નર પાતા જય.

 

આરતી લક્ષ્મીજીકી જો કોઇ નર ગાતા (૨)

ઉર આનંદ અતિ ઉમંગે પાર ઉપર જાતા જય.

 

ભીતર ચર જગત બસાવે, કર્મ પ્રાણ દાતા (૨)

રામપ્રતાપ મૈયાકી શુભ દ્રષ્ટિ ચાહતા જય.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વૈભવ લક્ષ્મીની આરતી શ્રી વૈભવ લક્ષ્મી વૈભવ લક્ષ્મી સ્તોત્ર વૈભવ લક્ષ્મી વ્રત કથા લક્ષ્મીની કૃપા મેળવવા માટે નમસ્તેસ્તુ Hindu Dharm Hindu Gods Hindu Vrat Katha Hindu Vrat Puja Laxmi Kripa Vrat Vaibhav Laxmi Vrat Katha In Gujarati Video લક્ષ્મીની આરતી

હિન્દુ

news

આર્થિક પરેશાનીથી બચવા માટે ગુરૂવારે ન કરો આ 7 કામ

આર્થિક પરેશાનીથી બચવા માટે ગુરૂવારે કરો આ 7 કામ જ્યોતિષી મુજબ ગુરૂવારેથોડી સાવધાની ...

news

Chanakya Niti - એકલા વ્યક્તિ માટે સફળતાની ગેરંટી છે આ શીખ

જે રીતે ગાડીમાં બે પૈડાની જરૂર હોય છે અને તેને એક પૈડુ એકલુ પૈડુ ખેંચી શકતુ નથી એ જ રીતે ...

news

એ લોકોની મૃત્યુ જલ્દી થઈ જાય છે , જે કરે છે આ ચાર કામ

શાસ્ત્રો મુજબ કોઈ પણ માણસની મૃત્યૂનો સમય એ જ દિવસે નક્કી થઈ જાય છે જ્યારે એમનો જન્મ થાય ...

news

શનિવારે શનિના 10 નામોના જપ કરો

શનિવારે શનિકૃપા માટે પૂજા , વ્રત દાનના ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયમાં એક છે-પીપળના પાસે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine