શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. ગુજરાતી આરતી સંગ્રહ
Written By વેબ દુનિયા|

ગુજરાતી પ્રાર્થના : રઘુપતિ રાઘવ રાજારામ

P.R

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

સીતારામ સીતારામ,

ભજ પ્યારે તુ સીતારામ.

કૌશલ્યાના પ્યારા રામ,

દશરથના દુલારા રામ.

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

અયોધ્યાના રાજા રામ,

હનુમાજીના વહાલારામ.

લક્ષ્મણજીના સાથી રામ,

ભરતજીના બંધુ રામ.

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

રાત્રે નિદ્રા દિવસે કામ,

ક્યારે ભજશો સીતારામ?

સીતારામ સીતારામ ભજ પ્યારે,

નહીં મનુષ્ય જનમમાં રમવા રે.