શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. ગુજરાતી આરતી સંગ્રહ
Written By વેબ દુનિયા|

પ્રાર્થના

ઓ ઇશ્વર ભજીએ તને મોટુ છે તુજ નામ ,
ગુણ તારા નિત ગાઇએ થાય અમારા કામ,
હેત લાવી હસાવ તું સદા રાખ દિલ સાફ,
ભુલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ.