ખીલની સમસ્યાને દૂર કરવા માટે લો સ્ટીમ

બુધવાર, 18 જાન્યુઆરી 2017 (00:39 IST)

Widgets Magazine

ચેહરાના અને પીંપલ્સ દૂર કરવા માટે છોકરીઓ ન જાણે કેટલા રીત અજમાવે છે. એ પોતાની સ્કિન પર કુદા-જુદા ટ્રીટમેંટ કરાવે છે  , જેના વધારે કોઈ અસર જોવાતા નહી પડે. જો તમે ઈચ્છો તો તમે દરરોજ ફેસ સ્ટીમ લઈને એનાથી છુટકારો મેળવી શકો છો તો ફેસ સ્ટીમ લેવાથી ઘણા ફાયદા હોય છે. 

 
તમે ઘરે બેસ્યા સ્ટીમ લઈ શકો છો. સૌથી પહેલા પાણી ઉકાળો અને ફરી તેમાં સુગંધિત તેલ  નાખો.  પછી એમાં ગર્મ-ગરમ વાષ્પ લો. વાષ્પ લેવા ચેહરાના પોર્સ સાફ થશે જેનાથી સ્કિનમાં ગ્લો આવશે. સાથે જ ખીલની સમસ્યા દૂર થશે. આજે અમે તમને સ્ટીમ લેવાના ઉપાય જણાવીશ 
 
* સૌથી પહેલા તમારા ચેહરાને ધોઈને એમાં જમેલી ધૂળ માટી અને ગંદગીને સાફ કરી લો. સાબૂનો ଑રયોગ ન કરવું કારણકે એનાથી ચેહરો સૂકો થઈ જાય છે અને ખંજવાળ થવા લાગે છે. 
 
* સ્ટીમ કરવા માટે ઘણું ગરમ પાણીનો ઉપયોગ કરવું. એનાથી વાઈટ્સ અને બ્લેકહેડ્સ જલ્દી નિકળે છે.
* ગર્મ પાણીમાં કેટલીક ટીંપા હર્બલ ઑયલ મિક્સ કરો. એનાથી તમને ફ્રેશનેસનો અનુભવ થશે. 
* તમે ગર્મ પાણીમાં હર્બલ ટીની બેગ પણ નાખી શકો છો. પછી 15 મિનિટ પછી એને કાઢી લો. 
* હવે ગર્મ પાણીના વાટકાને નીચે મૂકી તમારા માથાને ટૉવેલની મદદથી પૂરૂ ઢાંકી લો. 
* સ્ટીમ લીધા પછીએ તમારા ચેહરાને નરમ કપડાથી લૂંછી લો. 
* મધ અને ઓટમીલને મિકસ કરી ફેસ માસ્ક બનાવો. પછી ચેહરા પર લગાડો અને સૂક્યા પછી એને હળવા હાથથી સાફ કરી લો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ખીલ બ્યૂટી ટીપ્સ Face Steam Beauty Tips Pimple Skin Beauty Treatment

Loading comments ...

નારી સૌદર્ય

news

Kitchen tips - તમારા રસોડામાની ઉપયોગી ટીપ્સ

1. ગરમીમાં દૂધને આખા દિવસ સુરક્ષિત રાખવા માટે તેમા નાની ઈલાયચી વાટીને નાખી દો. દૂધ ફાટે ...

news

પરફેક્ટ ફિગર માટે આ ટિપ્સ અજમાવો

દરેક છોકરી ઈચ્છે છે તેમની પરફેક્ટ ફિગર હોય જેનાથી તે આકર્ષિત જોવાય. ત્યાં કેટલીક છોકરીઓની ...

news

બ્યુટી ટિપ્સ - લગ્ન કરવા જઈ રહ્યા છો તો લગાવો ઓટમીલ પીઠી(ફેસપેક)

લગ્નના દિવસે દરેક યુવતી સુંદર દેખાવવા માંગે છે. આ માટે તે હજારો નુસ્ખા અપનાવે છે. લગ્નમાં ...

news

તમારી વૉશિંગ મશીન રહે સારી કંડીશનમાં , તેના માટે અજમાવો આ 7 ટિપ્સ

તમારી વોશિંગ મશીન હાર્ડવર્કિંગ હોમકેયર સાથી છે. અપ્લાયંસ એક્સપર્ટ સીમા માહેશ્વરી અમે ...

Widgets Magazine