ડ્રાઈ સ્કિનને 2 દિવસમાં બનાવો નરમ અને ગ્લોઈંગ

શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (13:48 IST)

Widgets Magazine

શિયાળામાં ત્વચાને ખાસ દેખરેખની જરૂર હોય છે. કારણકે તે દિવસોમાં ત્વચા રૂખી અને બેજાન થઈ જાય છે. જેના કારણે સ્કિન ધીરે-ધીરે ફટવા લાગે છે. જો તમે આ દિવસોમાં કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવો છો તો એવામાં તમે તમારી ત્વચાની નમી જાણવી રાખી શકો છો અને સાથે-સાથે ગ્લોઈંગ ત્વચા પણ મેળવી શકો છો. 
1. દેશી ઘી
રાત્રે સૂતા પહેલા 10 મિનિટ સુધી ચેહરા પર દેશી ઘીથી મસાજ કરો. મસાજ કરતાના 15 મિનિટ પછી ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
2. મલાઈ
એક ચમચી મલાઈમાં આઠ ટીંપા ગુલાબ જળ મિક્સ કરી લો અને તેને સૂતા પહેલા ચેહરા પર મસાજ કરો. સવારે ઉઠીને ચેહરાને ધોઈ લો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

ડ્રેંડ્રફથી લઈને એડીઓને ઠીક કરે છે આ નાની વસ્તુ

શિયાળામાં એડિઓ ફટવાની અને વાળના રૂખાપનની સમસ્યા વધારે હોય છે અને તેના સેવન માટે બહુ લોકો ...

news

શુ તમે પણ દૂધને ફ્રીજમાં આ રીતે મુકો છો... તો જરૂર વાંચો

ઘરમાં ખાવાની અનેક વસ્તુઓ આપણે ફ્રીજમાં મુકીએ છીએ. જેથી તે ખરાબ ન થાય. અનેક લોકો ફ્રિજમાં ...

news

ચાઈલ્ડ કેર - બાળકોના ડાયપર બદલતી વખતે હંમેશા આ વાતનુ ધ્યાન રાખો

નાના બાળકો દ્વારા વારેઘડીએ ભીનુ કરવા પર માતા પિતા ડાયપરનો ઉપયોગ કરે છે. ડાયપર બદલતી વખતે ...

news

જો ઈચ્છો છો પાઉટી લિપ્સ તો આવી રીતે લગાડો આ સ્ક્રબ

ખૂબસૂરતીમાં ચેહરા અને વાળની સાથે સાથે હોંઠનો પણ મુખ્ય ભાગ હોય છે. આજના સમયમાં પાઉલી લિપ્સ ...

Widgets Magazine