આ ઉપાયને કર્યા પછી નહી તૂટે તમારો એક પણ વાળ

શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (17:39 IST)

Widgets Magazine

કોઈને ગમતા નથી.  અનેક યુવતીઓ આ સમસ્યાને દૂર કરવા માટે કેટલીક રીતો પણ અપનાવે છે પણ છતા તેને કોઈ ફરક નથી પડતો. તેથી આજે અમે તમારે માટે એક લઈને આવ્યા છે. જો તમે આ ઉપાયને અઠવાડિયામાં બે વાર અપનાવશે તો આવુ કરવાથી તમારા વાળ ખરવા હંમેશા માટે બંધ થઈ જશે. 
 
જરૂરી સામાન 
 
1. 1 લીટર પાણી 
2. 15-20 જામફળના પાન 
3. 20 મિલીલીટર અરંડીનુ તેલ 
4. 30 મિલીમીટર નારિયળનુ તેલ 
 
બનાવવાની રીત - સૌ પહેલા વાડકીમાં નારિયળનુ તેલ અને એરંડીનુ તેલ એક સાથે મિક્સ કરી લો. 
- હવે આ તેલને તમારા માથા પર લગાવો અને ધીરે ધીરે 5 મિનિટ માટે માલિશ કરો 
- 30 મિનિટ માટે વાળને આમ જ છોડી દો. 
- જ્યા સુધી તમે વાળને 30 મિનિટ માટે આમ છોડી રહી છે. ત્યા સુધી તમે પાણીમાં જામફળના પાનને નાખીને ઉકાળી લો. 
- પાનને 10 મિનિટ માટે ઉકળવા દો અને પછી પાણી ઠંડુ થતા સુધી રાહ જુઓ. 
- હવે આ પાણીથી તમારા વાળને ધોઈ લો. વાળ ધોયા પછી તેને 30 મિનિટ માટે બીજીવાર છોડી દો. ફરી સામાન્ય પાણીથી વાળને ધોઈ લો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

બ્લેક હેડ રિમૂવ કરવાના 7 ઉપાય

આજકાલની દોડધામમાં ઘણા લોકો તેમની ત્વચાનો નિયમિત રૂપથી ખ્યાલ નહી રાખી શકતા જેનાથી તેણે ...

news

Exam Diet Plan - તમે ઈચ્છો છો કે તમારુ બાળક Exam માં ફર્સ્ટ આવે તો આપો આ 10 ડાયેટ ફુડ

એક્ઝામનો ભય બાળકોને જ નથી હોતો પણ માતા પિતાને પણ ટેંશન હોય છે. જો તમે ઈચ્છો છો કે બાળક ...

news

પ્યૂબિક એરિયા(યોનિ)ના વાળ કાઢવાના 6 સહેલા ઉપાય

પ્યૂબિક એરિયાના વાળને કેવી રીતે કાઢવા આ વાતને આજે પણ ખૂબ પર્સનલ માનવામાં આવે છે અને આ ...

news

આ 10 વસ્તુઓ ભૂલીને પણ ફ્રીજમાં ન મૂકવી, જાણો શા માટે

કેટલાક એવા ફૂડ છે જેને ફ્રિજમાં મૂકવાથી તેનો ખરાબ થવાની શકયતા વધારે હોય છે. ફ્રિજમાં ...

Widgets Magazine