શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 4 ઑક્ટોબર 2021 (17:12 IST)

ટમેટાનો ફેસ પેક માત્ર 1 દિવસમાં ખીલથી છુટકારા

બ્યૂટી- ચેહરા પર ખીલની સમસ્યાઓ હોવાની કોઈ ખાસ ઉમ્ર નહી હોય છે. ખીલ કોઈ પણ ઉમ્રમાં થઈ શકે છે. ચેહરા પર ખીલ બંદ ગ્રંથીઓ અને રોમના કારણે હોય છે. એનાથી છુટકારા મેળવા માટે લોકો ન જાણે શું-શું કરે છે. ઘણા રીતના બ્યૂટી પ્રાડકટ નો ઉપયોગ કરે છે. જેમાં બહુ કેમિક્લ્સ હોય છે અને જેનાથી સ્કિન 
પર ઘણા સાઈડ ઈફેક્ટ પણ હોય છે. આથી આજે અમે તમને ખીલની સમસ્યાથી છુટકારા મેળવા માટે ઘરેલૂ ફેસ પેક જણાવી રહ્યા છે. તેના ઉપયોગથી માત્ર 1 દિવસમાં ખીલની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. 
ટમેટાના ફાયદા 
ટમેટા વિટામિનથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન એ, સી, ઈ, કે અને બી-6 હોય છે. આ વિટામિન બ્રેકઆઉટને દૂર કરવા અને સાથે જ ત્વચાને જરૂરી પોષણ આપવામાં સહાયક હોય છે. આ સિવાય ટમેટા ત્વચાના પીએચ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. જેનાથી ફરીથી ખીલની સમસ્યા નહી હોય. 
 

ટમેટા ફેસબેક બનાવવાના ઉપાય 
ફેસપેક બનાવવા માટે ટમેટાને કાપીને ગર્મ પાણી નાખો. હવે ટમેટાના છાલ ઉતારી દો. ટમેટાને મેશ કરીને પેસ્ટ બનાવી લો. પછી આ પેસ્ટને તમારા ચેહરા પર મસ્કની રીતે લગાડો અને અડધા કલાક માટે સૂકવા માટે મૂકી દો. હવે તેને પાણીથી ધોઈ લો. 
ટમેટા ફેસ વૉશ 
જો તમે તમારા ખીલ ટમેટાનો ફેસ પેક નહી લગાવા ઈચ્છો તો 1 મોટા ચમચી ટમેટાના રસમાં લીંબૂના રસની ચાર ટીંપા મિક્સ કરી રૂની મદદથી સંક્રમિત ત્વચા પર લગાવીને ઘસવું. પછી તેને 5 મિનિટ માટે મૂકી દો. આ ઉપાયથી ટેનિંગ હટશે અને ત્વચાના પોર ખુલશે. સાથે જ તેનાથી ત્વચામાં કસાવ આવશે.