બુધવાર, 17 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

આકર્ષક નાભિ અને સેક્સી બનાવવાની ટિપ્સ

આજના સમયમાં દરેક મહિલા ખુદને આકર્ષક બતાડવા માંગે છે. સમય સાથે સ્ટાઈલ અને ફેશન મુજબ પોતાના ફિગરને મૈનટૈન કરે છે. કેટલીક મહિલાઓ આકર્ષક દેખાવ માટે પોતાની કમર બૈલી ચહેરો વક્ષ અને શરીરના અન્ય ભાગોને સુંદર બનાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરે છે. મહિલાઓના શરીર પર તેના સુડોલ અને સુંદર પેટ પર આકર્ષક નાભિ હોવી તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. જેનાથી તે સેક્સી દેખાય છે. ફેશન શો કે રૈપ ફિલ્મ ઈંડસ્ટ્રીની મોટાભાગની એક્ટર્સ નાભિ પ્રદર્શન પર વધુ ધ્યાન આપી રહી છે.  ચણિયા ચોળી સાડી કે ટૈંક વિથ જીંસ ટૂ પીસ ડ્રેસ પહેરીને નાભિની સુંદરતાને ઉભારીને તમે લોકો વચ્ચે સેંટર ઓફ એટ્રેક્શન બની શકો છો. 
 
સાડી પહેરવી હવે પહેલાથી વધુ ફેશનેબલ થઈ ગઈ છે. ખુદને ફેશનેબલ કે સેક્સી ડ્રેસમાં જોવા માટે મહિલાઓ ફિટ અને એક્ટિવ રહેવાનો પ્રયત્ન કરી રહી છે.  બીજી બાજુ લાંબા બ્લાઉઝ પહેરવાની ફેશન હવે ગાયબ થઈ જઈ રહી છે. તમે તમારી નાભિને સજાવીને સેક્સી લુક લઈ શકો છો. નાભિ પર કડીઓ પહેરવાનો શોક આ જ જમાનાની ફેશન છે. નાભિ પર ટૈટુ અને મેકઅપ આજકાલ નેવલ ટૈટુ બનાવીને સ્ત્રીઓ પોતાની નાભિને સેક્સી લુક આપી શકે છે. આ પ્રકારના ટૈટૂ તમે તમારી નાભિ પર ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયામાં બનાવી શકો છો. નાભિ પર તમે સૂર્યની ડિઝાઈન બનાવી શકો છો  આ ટૈટૂ સૌથી વધુ પસંદ કરવામાંઅ આવી રહ્યો છે.  નાભિની ઊંડાઈ પણ નાભિની સુંદરતાનુ માપદંડ છે. આ માટે જે શેડની લિપસ્ટિક તમે તમારા હોઠો પર લગાવી રહ્યા છો એ જ કલરની લિપસ્ટિક આંગળી પર લગાવીને નાભિની અંદર અને બહારની તરફ લગાવો તેના પર થોડુ શિમર ડસ્ટ કરી દેવાથી નાભિની સુંદરતા વધારી શકાય છે. 
 
નાભિની સફાઈ માટે ટિપ્સ - નાભિની કાળાશ દૂર કરવા માટે મુલતાની માટી બે ટીપા બદામનુ તેલ બે ટીપા લીંબુનો રસ અને ગુલાબજળ આ ત્રણેયને મિક્સ કરી પેસ્ટ બનાવી લો. નહાવાના 15 મિનિટ પહેલા આ પેસ્ટ નાભિ પર સારી રીતે લગાવો.  અને નહાતી વખતે તેને સાફ કરી લો. આ રીતે છ દિવસ સુધી સતત કરવાથી નાભિની કાળાશ દૂર થઈ જશે.  ઠંડીન દિવસોમાં રાત્રે સૂતી વખતે નાભિમાં 1-2 ટીપા સરસિયાનુ તેલ લગાવવાથી હોઠ નહી ફાટે. જો તમે નાભિમાં વધુ કાળાશ છે તો બાફેલો બટાકો મસળીને નાભિ પર રગડો. પાકેલા પપૈયાના નાના નાના ટુકડા નાભિ પર રગડવાથી કાળાશ દૂર થાય છે.  
ગરમીના દિવસોમાં સવારે સાંજ નાભિમાં નારિયળ તેલ લગાડવાથી બોડીને ઠંડક મળે છે. નાભિ પરથી મેકઅપ રિમૂવ કરવી જરૂરી છે. આ માટે મેકઅપ રિમૂવર ઈયર બડ પર લગાવીને કે ઓલિવ ઓઈલ ક્લીઝિંગ મિલ્ક લગાવીને નાભિ પર હલકા હાથથી 1-2 વાર સાફ કરવાથી મૈકઅપ સાફ થઈ જાય છે. ગરમીની ઋતુમાં નાભિને સવાર સાંજ પાણીથી જરૂર સાફ કરો જેનાથી પરસેવાની દુર્ગધ નીકળી જાય છે.