નાના-નાના ટિપ્સને અજમાવી બનાવો ચેહરાને સુંદર

સોમવાર, 5 ડિસેમ્બર 2016 (13:59 IST)

Widgets Magazine

 મહિલાને સુંદર ચેહરાથી જ તેમની પહચાન હોય છે. દરેક મહિલા આ ઈચ્છે છે કે તેમની ખૂબસૂરતી હમેશા  જાણવી રાખવા અને તેના  હમેશા ચમકદાર રહે છે.પણ  ઘણી મહિલાઓ નાની વય હોવાં છતાંય મોટી ઉમ્રની નજર આવે છે. તેમની આવી ટેવ તેમની  ખૂબસૂરતીને બગાડી શકે છે. 
 
* ડ્રાઈ સ્કીન પર ટોનરનો પ્રયોગ ન કરવું .એના પ્રયોગથી ત્વચા ડ્રાઈ થશે. 
 
* આંખોના ડાર્ક સર્કલ  અને કરચલીઓની સમસ્યાના સમાધાન માટે  નિયમિત રૂપથી રાતે સૂતા સમયે અંડર આઈ એંટી રિંકલ ક્રીમનો      પ્રયોગ કરો. 
 
* આઈ મેકઅપ રિમૂવ કરવા માટે ક્લીંજિંગ ક્રીમનો પ્રયોગ કરો. 
 
* અંડર આર્મસ કાલાન પડે તેના માટે આપ હેયર રેમૂવર ક્રીમની જ્ગ્યાએ વેક્સનો પ્રયોગ કરો. 
 
* જરૂરી હોય તો જ વાળ પર હેયરડાઈનો પ્રયોગ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી બ્યુટી ટીપ્સ બ્યુટી માટે ઘરેલુ ઉપાય બ્યુટી કેયર ત્વચા કેયર ઘરેલુ ઉપાય બ્યુટી માટે નાના-નાના ટિપ્સને અજમાવી બનાવો ચેહરાને સુંદર Skin Care Gujarati Beauty Tips કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય Lifestyle લાઈફસ્ટાઈલ Beauty Care Makeup Home Remedies For Beauty Beauty Tips- Tips For Glowing And Healthy Skin In Winter Season

Loading comments ...

નારી સૌદર્ય

news

વિક્સ ! શરદી-તાવ જ નહી તમારા સૌદર્ય માટે પણ ઉપયોગી

જ્યારે શિયાળાની ઋતુમાં તમને શરદી કે માથાનો દુખાવો થાય છે તો તમારા મગજમાં સૌ પહેલા વિક્સ જ ...

news

સાવધાન! શું તમારું બાળક વધારે ટીવી જુએ છે

જાડાપણની સમસ્યા આજકાલ મોટાથી લઈને બાળકો સુધી જોવા મળે છે. આજકાલ સામાન્ય જોવા મળે છે કે ...

news

ચેહરા પર નહી જોવા મળે એકપણ દાગ...અપનાવી જુઓ દાદીમાંના આ નુસ્ખા

પહેલાના સમયમાં સુંદર દેખાવ માટે આપણે દાદી નાનીના ઘરેલુ નુસ્ખા અપનાવતા હતા. આ માટે તેમને ...

news

કિચનના જૂના સ્ટીલના વાસણો ચમકાવવા છે તો અપનાવો આ ટિપ્સ

રસોડામાં અનેક વાસણો એવા હોય છે જે સમય પહેલા જ પોતાની ચમક છોડી દે છે અને જૂના જેવા દેખાવવા ...

Widgets Magazine