બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 11 જાન્યુઆરી 2017 (16:34 IST)

ગાજર ખાવાથી થાય છે સુંદરતામાં વધારો

ગાજરમાં પીળા -લાલ રંગના અલ્ફા બીટા કેરિટિનની ઘણી માત્રા હોય છે.જે વિટામિન એ ના પૂર્વવર્તી પદાર્થ છે. ગાજરની કાંજી ઉપયોગી ક્ષુધાવર્ધક પેય છે. એને ગાજર,કાળી મરી,મીઠું પાણી અને રાઈનો મિશ્રણથી બને છે. 
 
પેટના કૃમિ - એક કિલો ગાજરનો રસ ખાલી પેટ સવારે પીવું. 10 દિવસ સુધી આ પ્રયોગ ચાલૂ રાખો. 
 
માથાના દુ:ખાવા - ગાજરના પાંદડા નો રસ કાઢી એક-બે ટીંપા નામમાં નાખો. 
 
સુંદરતા માટે- ગાજરનો રસ ચેહરા પર મસલો. એંનું એક ચુકંદરના રસ સાથે મિક્સ કરી હમેશા પીવો શરૂ કરો. 
 
 
તાકાત માટે- આવશ્યકતાનુસાર ગાજર ને ઉચિત દૂધની માત્રામાં પકાવું. શુષ્ક થતા શુદ્ધ ઘી અને મેવા ને કૂટીને નાખો. તૈયાર મિશ્રણ સવારે-સાંજે ખાવું. 
 
માહવારી માટે- ગાજરના બીયડ  પાણીમાં ઉકાળી આ પાણીનો સેવન કરો પણ આ કાર્ય ચિકિત્સક ની દેખરેખમાં થાય . 
 
કોમલ ત્વચા માટે - ગાજરના રસમાં ગુલાબજળ અને માખણ મિકસ કરી લગાવો. 
 
નેત્રોની જ્યોતિ- ગાજરમાં વિટામિન એ યોગ્ય માત્રામાં હોય છે આથી આંખો માટે આ લાભકારી છે.