એક નાના બટાકાના ઉપયોગ જાણો

બુધવાર, 7 ડિસેમ્બર 2016 (10:36 IST)

Widgets Magazine

બટાટા દરેક ઘરમાં સરળતાથી બનતુ  સામાન્ય શાક છે. બટાટા ખાવામાં ટેસ્ટી હોય જ છે, પણ ખાવા ઉપરાંત પણ એના ઘણા ફાયદા છે. આવો જાણે બટાટાના ફાયદા 
 
1. ઘા લાગતા બટાટાના પ્રયોગ કરવો જોઈએ. ઘા લાગ્યા પછી ઘણી વાર ત્વચા સોનેરી પડી જાય  છે.  એવામાં કાચા બટાટા વાટીને લગાવવાથી ફાયદો થાય છે. 
 
2. ત્વચાની એલર્જી કે બીજા ત્વચા સંબંધી રોગ થવાથી બટાટાનો પ્રયોગ કરવો જોઈએ. કાચા બટાટાના રસ લગાવવાથી પણ ત્વચા સંબંધી રોગોમાં ફાયદો થાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફેસને ગ્લોઈંગ બનાવવા માટે લગાડો બટાટા ગુજરાત સમાચાર Beauty Potato Glowing Face Gujarat Samachar Beauty Tips

Loading comments ...

નારી સૌદર્ય

news

શિયાળાની ઋતુમાં આ રીતે 1 જ રાતમાં મેળવો કુદરતી નિખાર

શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક અને બેજાન બની જાય છે. જેનાથી ચેહરાની કુદરતી ચમક છિનવાય જાય ...

news

વેક્સ પેપરથી ઘણા કામ

ઈંટીરિયર : સાફ સુથરો અને સ્ટાઈલિશ ઘર જ દરેક કોઈને પસંદ હોય છે. ઘરને જેટલું મર્જી સ્ટાઈલ ...

news

લીંબૂનો વધારે ઉપયોગ પણ કરી શકે છે તમારી ખૂબસૂરતી

લીંબૂ આરોગ્ય અને ત્વચા બન્ને માટે ખૂબ ફાયદાકારી હોય છે લીંબૂના ઘણા બ્યૂટી ફાયદા છે. લીંબૂ ...

news

બાળકોના હાડકાઓ મજબૂત બનાવવા માટે જરૂરી આહાર

બાળકોના શરીરનો સહી વિકાસ થવું બહુ જરૂરી છે. એમના વિકાસમાં હાડકાઓની મજબૂતી સૌથી વધારે ...

Widgets Magazine