શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 7 ડિસેમ્બર 2016 (11:18 IST)

એક નાના બટાકાના ઉપયોગ જાણો

બટાટા દરેક ઘરમાં સરળતાથી બનતુ  સામાન્ય શાક છે. બટાટા ખાવામાં ટેસ્ટી હોય જ છે, પણ ખાવા ઉપરાંત પણ એના ઘણા ફાયદા છે. આવો જાણે બટાટાના ફાયદા 
 
1. ઘા લાગતા બટાટાના પ્રયોગ કરવો જોઈએ. ઘા લાગ્યા પછી ઘણી વાર ત્વચા સોનેરી પડી જાય  છે.  એવામાં કાચા બટાટા વાટીને લગાવવાથી ફાયદો થાય છે. 
 
2. ત્વચાની એલર્જી કે બીજા ત્વચા સંબંધી રોગ થવાથી બટાટાનો પ્રયોગ કરવો જોઈએ. કાચા બટાટાના રસ લગાવવાથી પણ ત્વચા સંબંધી રોગોમાં ફાયદો થાય છે. 
 
3. કરચલીઓ પર કાચા બટાટા લગાવવાથી લાભ હોય છે. 
 
4. બટાટાને બાફીને કે શેકીને ખાવાથી એના પૌષ્ટિક તત્વ સરળતાથી પાચન થઈ જાય છે. કારણ કે એમાં સ્ટાર્ચ, પોટેશિયમ અને વિટામિન એ અને વિટામિન ડી પાર્યાપ્ત માત્રમાં હોય છે. 
5. ચેહરાની રંગત માટે બટાટા ખૂબ ફાયદેમંદ હોય છે . બટાટા  વાટીને ત્વચા પર લગાવવાથી સૌંદર્યમાં નિખાર આવે છે.
 
6. ઉચ્ચ રક્તચાપ એટલે કે હાઈ બ્લ્ડ પ્રેશર દર્દીઓને ખાવા જોઈએ. આથી બ્લ્ડ પ્રેશર સામાન્ય રહે છે.