માત્ર 15 મિનિટમાં થશે બ્લેકહેડસ દૂર

સોમવાર, 26 ડિસેમ્બર 2016 (15:49 IST)

Widgets Magazine

બ્લેક હેડ્સની સમસ્યા એક  એવી સમસ્યા છે જેનાથી ચેહરા ખરાબ જોવાવા લાગે છે. કેટલાક તેને દબાવીને કે નોચીને કાઢવાની ભૂલ કરે છે. જેનાથી ત્વચા પર નિશાન પડી જાય છે. આથી આજે અમને તમારા માટે બ્લેકહેડસની સમસ્યાને દૂર કરી શકો છો. આજે અમે તમને કેટલાક એવાજ ઉપાય જણાવીશ જેના મદદથી 
તમે 15 મિનિટમાં બ્લેક હેડસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. 
1. બેકિંગ સોડા 
3 ચમચી પાણીમાં 3 ચમચી બેકિંગ સોડા મિક્સ કરી અને ત્વચા પર લગાડો. થોડી વાર પછી તેને હળવા ગર્મ પાણીથી સાફ કરી લો. 
2. લીંબૂ
દિવસમાં 3 વાર બ્લેકહેડ્સ જગ્યા પર લીંબૂનો રસ કાઢી લગાડો. બ્લેકહેડ્સ એકદમ સાફ થઈ જશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી બ્યુટી ટીપ્સ બ્યુટી માટે ઘરેલુ ઉપાય બ્યુટી કેયર ત્વચા કેયર ઘરેલુ ઉપાય બ્યુટી માટે Beauty Tips Black Head Skin Care Gujarat Samachar કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય Lifestyle લાઈફસ્ટાઈલ Beauty Care Makeup

Loading comments ...

નારી સૌદર્ય

news

Kitchen tips - તમારા રસોડામાની ઉપયોગી ટીપ્સ

1. ગરમીમાં દૂધને આખા દિવસ સુરક્ષિત રાખવા માટે તેમા નાની ઈલાયચી વાટીને નાખી દો. દૂધ ફાટે ...

news

શેમ્પૂમાં મીઠુ નાખીને વાળ ધોશો તો ખોળો થઈ જશે છૂમંતર !!

ખોળો એક એવી સમસ્યા છે જેનાથી મોટાભાગના લોકો પરેશાન જ રહે છે. જેનાથી શરમનો અનુભવ તો થાય જ ...

news

ક્રિસમસ ટ્રીને સજાવવાના પાછળ આ છે ખાસ કારણ !

1. ક્રિસમસ ટ્રી ક્રિસમસ ટ્રીને પહેલીવાર માર્ટિન લ્યૂથર જે જર્મનના ઉપદેશક હતા , તેણે ...

news

રોપથી બનાવો ક્રિએટિવ વસ્તુઓ

ઘરમાં જ ક્રિએટીવ વસ્તુઓ બનાવું બહુ સારી વાત છે . તેનાથી તમારી કલા ઉભરીને સામે આવે છે અને ...

Widgets Magazine