મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (16:34 IST)

દાળના સ્ક્ર્બથી વધારો ત્વચાની ખૂબસૂરતી

દાળનો ઉપયોગ દરેક ઘરમાં કરાય છે. દાળમાં ઘણા પૌષ્ટિક તત્વ હોય છે . આ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે. તેના ઘણા બ્યૂટી ફાય્દા પણ છે. તમે ઈચ્છો તો તેનો સ્ક્ર્બ બનાવીને ચેહરા પર લગાવી શકો છો. દાળના સ્ક્રબ લગાડબાથી ડેડ સ્કિન સાફ હોય છે અને ચેહરા પર નિખાર આવે છે. આજે અમે તમને દાળના સ્ક્રબ બનાવતા શીખડાવીશ . 
1. બટાટા અને દાળ 
બટાટા અને દાળને બાફીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચેહરા પર લગાડો. એને લગાડવાથી સ્કિનની ટેનિંગ દૂર થશે. 
2. દાળ અને દૂધ
દાળને બાફીને એમાં થોડા દૂધ નાખી પેસ્ટ બનાવી લો. તેને તમારી સ્કિન પર લગાડો. એનાથી ત્વચામાં ચમક આવશે. 
3. દાળ અને બેસન 
બેસન સ્કિન માટે બેસ્ટ છે. બેસનને દાળના સાથે ચેહરા પર લગાડો. એનાથી તમારા ચેહરા પર ચમક આવશે. 
4. એલોવેરા જેલ અને દાળ 
એલોવેરા સ્કિન માટે ખૂબ ફાયદાકારી હોય છે. દાળ અને એલોવેરા જેલને પેસ્ટ બનાવી લો. એને તમારી બૉડી પર લગાડો. એનાથી રંગ સાફ થશે. 
 
5. દાળ અને ઘી 
ઘી અને બાફેલી દાળને પેસ્ટ બનાવી ચેહરા પર લગાડો. એનાથી ત્વચા મુલાયલ થશે.