ચેહરાથી લઈને વાળ સુધીની દરેક સમસ્યાનો ઈલાજ છે દેશી ઘી

શુક્રવાર, 13 જુલાઈ 2018 (16:52 IST)

Widgets Magazine
deshi ghee for beauty

દેશી ઘી ખાવામાં જેટલુ ટેસ્ટી હોય છે આરોગ્ય માટે એટલુ જ લાભકારી પણ હોય છે. શરીરને સ્વસ્થ રાખવા ઉપરાંત જ ઘી ચેહરા પર અને વાળની સુંદરતાને પણ વધારે છે. સ્કિન ડ્રાઈનેસથી રાહત અપાવવા સાથે જ આ દેશી ઘી ચેહરા અને વાળની સુંદરતાને પણ વધારે છે. સ્કિન ડ્રાઈનેસથી રાહત અપાવવા ઉપરાંત આ દેશી ઘી વાળ માટે ખૂબ કારગર સાબિત થાય છે.  વાળ સાથે જોડાયેલ દરેક નાની-મોટી સમસ્યાને દૂર કરવા માટે દેશી ઘી નો ઉપયોગ કરો. આવો જાણીએ  ઘી ને તમે તમારા ફેસ અને વાળ પર કેવી રીતે એપ્લાય કરી શકો છો. 
 
1. સ્કિનને બનાવો સોફ્ટ - કેટલાક લોકોની સ્કિન ગરમીમા ખૂબ વધુ ડ્રાઈ થઈ જાય છે. ડ્રાઈ સ્કિનને સોફ્ટ બનાવવા માટે લોકો અનેક પ્રકારની ક્રીમનો ઉપયોગ કરે છે. પણ કોઈ ફાયદો થતો નથી. આવામાં તમે થોડુ ઘી ગરમ કરીને આખા શરીર પર મસાજ કરી શકો છો. મસાજ કર્યા પછી સ્નાન કરી લો.  આવુ થોડા દિવસ કરવાથી સ્કિન સોફ્ટ થઈ જશે.
 
2. ડાર્ક સર્કલથી છુટકારો - મોડી રાત સુધી જાગવુ, તનાવમાં રહેવાને કારણે આંખો નીચે કાળા ઘેરે પડવા સામાન્ય વાત થઈ ગઈ છે. ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા આંખો નીચે થોડુ ઘી લગાવો . આખી રાત તેને આવુ જ રહેવા દો. થોડા દિવસ સુધી આવુ કરવાથી તમને ફરક દેખાશે. 
 
3. દાગ-ધબ્બાથી રાહત - જે મહિલાઓનો ચેહરો દાગ-ધબ્બાથી ભરેલો રહે છે. તેમને રાત્રે સૂતી સમયે પોતાના દાગ પર તેલની પાતળી લેયર લગાવવી જોઈએ. થોડા દિવસમાં જ તે આછા થઈ જશે. 
 
4. વાળને ઝડપથી વધારે - લાંબા ઘટ્ટ વાળ માટે ઘીમાં આમળાનુ તેલ અને ડુંગળીનો રસ નાખીને મિક્સ કરો. આ પ્રક્રિયા અઠવાડિયામાં એકવાર જરૂર કરો. ઘી અને તેલ લગાવવાથી વાળ મુલાયમ થશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
દેશી ઘી દરેક સમસ્યાનો ઈલાજ છે દેશી ઘી ચેહરાથી લઈને વાળ સુધી સૌંદર્ય સલાહ બ્યુટી ટિપ્સ સ્કીન કેર આઈ કેર વાળની સંભાળ ગુજરાતી બ્યુટી ટિપ્સ ગોરા થવાની ટિપ્સ Beauty Tips Skin Care Hair Care Glow Of Skin Gujarati Beauty Tips બ્યુટી ટિપ્સ છોકરાઓ માટે

Loading comments ...

નારી સૌદર્ય

news

વરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ(નાસ), જાણો 5 સરસ ફાયદા

વરસાદમાં શરદી-ખાંસીથી પરેશાન છો તો લો વરાળ, જાણો 5 સરસ ફાયદા નાસ લેવાના 5 સરસ ફાયદા

news

જાણો , સની લિયોની કેવી રીતે રાખીએ છે પોતાને ફિટ અને જોવાય છે આટલી ખૂબસૂરત

બોલીવુડ એક્ટ્રેસ ખૂબસૂરત જોવાવા માટે શું શું કરે છે આ દરેક સામાન્ય માણસ જાણવા માટે તરસે ...

news

Pashmina Shawl- અસલી પશ્મીનાની શાલ, શું સાચે વીંટીથી પસાર થઈ જાય છે.

અસલી પશ્મીના ખૂબ નરમ અને વજનમાં હળવું હોય છે. વાસ્તવિક પશ્મીનાના ઉનના રેશાને સળગાવતા વાળ ...

news

ચોમાસામાં કપડામાંથી દુર્ગધ દૂર કરવી છે, તો અપનાવો આ 8 ટિપ્સ

ચોમાસાની ઋતુમાં મોટેભાગે ભેજને કારણે કપડામાંથી દુર્ગંધ આવવા માંડે છે. અનેકવાર તો કપડા પર ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine