ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 24 માર્ચ 2017 (03:46 IST)

બ્યૂટીથી સંકળાયેલા ખાંડના ફાયદા જે તમે નહી જાણતા

બ્યૂટી- મીઠા ખાવાના શૌકીન ઘણા લોકો છે પણ અહીં કેટલાક લોકો મીઠાથી પરેજ કરે છે . આમ તો ખાંડનો ઉપયોગ દરેક ઘરમાં હોય છે. ખાંડ ચા કે કૉફીને મીઠા કરવાના સિવાય અને પણ બહુ કામ આવે છે. ખાંડંને દરરોજ ઉપયોગ કરીને ત્વચાથી સંકળાયેલી દરેક પરેશાનીઓથી છુટકારો મેળવી શકાય છે. જી હા ઘણા 
લોકો આ વાતથી અજાણ છે કે ખાંડ અમારી સ્કિનની ઘણી પ્રાબ્લમને દૂર કરી નાખે છે. જો તમે પણ છો તો આજે અમે તમને જણાવીશ કે કેવી રીતે ખાંડ ત્વચા માટે ફાયદાકારી સિદ્ધ હોય છે. 
1. ચમકતી ત્વચા- ખાંડ દરેક રીતની સ્કિન પર કમાલ કરે છે. 1 ચમચી ખાંડમાં ઑલિવ ઑયલ અને લીંબૂના રસની કેટલીક ટીંપા નાખી  પેસ્ટ બનાવી લો. તેને તમાર ચેહરા પર 15 મિનિટ લગાવો. પછી હળવા હાથથી તેને સ્ક્રબ કરો અને ધોઈ લો. 
 
2. ડેડ સ્કિન -  સેલ્સ ત્વચાને ડલ અને બેજાન બનાવે છે. જો તમારી ત્વચા પણ બેજાન થઈ ગઈ છે તો 2 ચમચી ખાંડમાં 1 ચમચી હળવું ગર્મ નારિયેળ તેલ મિકસ કરી લો. તેનાથી ચેહરા પર સ્ક્રબ કરો અને હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
3. સ્ટ્રેચ માર્ક- વજન ઘટવા અને પ્રેગ્નેંસી પછી ત્વચા પર સ્ટ્રેચ માર્ક પડી જાય છે. તેને હટાવા માટે ખાંડ , કૉફી, બદામ તેલ અને મધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને સ્ટ્રેચ માર્ક પર લગાવીને મસાજ કરો. તેનાથી માર્કસ હટી જશે. 
 
4. નરમ હોંઠ - આ સામાન્ય સમસ્યા છે. તેને નરમ બનાવા માટે ખાંડનો ઉપયોગ કરો. થોડી માત્રામાં ખાંડ લો. તેમાં ચુકંદરનો રસ મિકસ કરી લો અને પછી આ પેસ્ટથી હળવા હાથથી હોંઠ પર સ્ક્રબ કરો. થોડી વાર પછી હૂંફાણા પાણીથી ધોઈ લો. તેનાથી હોંઠ નરમ અને પાઉટી થઈ જશે. 
 
5. ત્વચામાં નમી- જો તમારી ત્વચા વધારે ડ્રાઈ રહે છે તો ખાંડ અને તિલનો તેલ મિક્સ કરો અને તેમાં નિલગિરીના તેલ મિક્સ કરી લો. તેને તમારા ચેહરા પર 
 
લગાવો. તેનાથી ચેહરા ઑયલી થશે અને ચેહરાને ઠંડક મળશે.