શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (17:44 IST)

પાર્લર જવાની જરૂર નહી પડે, ઘરે જ મેળવી શકો છો ગ્લોઈંગ સ્કિન

નહી પડશે પાર્લર જવાની જરૂર, ઘરે જ મેળવી શકો છો ગ્લોઈંગ સ્કિન 
લીંબૂના રસમાં થોડી ખાંડ નાખી તેમનો સ્ક્રબ બનાવી લો. અને અઠવાડિયામાં બે વાર આ સ્ક્રનો ઉપયોગ કરો. તેનાથીસ સ્કિનથી ડેડ અકિન નિકળી જાય છે. 
 
જેનાથી સ્કિન ચમકવા લાગશે. 
 
દૂધ, મધ, સંતરા અને ગાજરના રસ સારી રીતે કાધી લેપ તૈઆયર કરી લો. તેનાથી ચેહરા પર ધીમેધીમે માલિશ કરો. થોડી વાર પછી ચેહરા ધોઈ લો. 
 
તેનાથી સ્કિન ફ્રેશ લાગાવાની સથે શાઈન પણ કરશે. 
 
રોજ સવારે ખાલી પેટ અડ્ધા ગ્લાસ ગાજરનો જ્યૂસ પીવો તેનાથી 15 દિવસમાં અસર જોવાવું લાગશે. 
 
ફેસ પેકમાં સૂકા વાટેલું લીમડા શામેલ કરી શકાય છે. તેનાથી ચેહરાની ચમક વધી જાય છે. 
 
મસૂરની દાળ અને મધના પેસ્ટ બનાવીને ચેહરા પર 5-10 મિનિટ માટે મૂકી દો. તેનાથી તમારી સ્કિન ગ્લો કરવા લાગશે.