શેમ્પૂમાં મીઠુ નાખીને વાળ ધોશો તો ખોળો થઈ જશે છૂમંતર !!

મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (00:40 IST)

Widgets Magazine
hair care

ખોળો એક એવી સમસ્યા છે જેનાથી મોટાભાગના લોકો પરેશાન જ રહે છે. જેનાથી શરમનો અનુભવ તો થાય જ સાથે જ ખોળો જલ્દી પીછો છોડવાનુ નામ જ લેતો નથી.  ડ્રૈડંર્ફને દૂર કરવા માટે માર્કેટમાં અનેક જાતના પ્રોડક્ટ પણ મળે છે. જેનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ. આ પ્રોડક્ટ કેટલીક હદ સુધી સારા પણ હોય છે. પણ તેમની સાઈડ ઈફેક્ટ પણ હોય છે. પણ તમારા ઘરમાં જ કેટલીક એવી વસ્તુઓ મળી જશ્સે. જેનો ઉપયોગ કરીને તમે સહેલાઈથી વાળના ખોળામાંથી છુટકારો મેળવી શકો છો અને તેનુ કોઈ નુકશાન પણ નહી થાય. 
 
જો તમે ખોળાને દૂર કરવા માટે બધી રીત અપનાવીને જોઈ ચુક્યા છો અને કોઈ અસર તમને જોવા નથી મળી રહી તો આ એક રીત અપનાવો.. 
 
- તમારા શેમ્પૂમાં ચપટી મીઠુ નાખો અને તેને તમારા વાળના સ્કૈલ્પ પર લગાવો 
- પછી 5 થી 10 મિનિટ સુધી તેને તમારા સ્કૈલ્પ પર હળવા હાથે મસાજ કરતા રહો.  ત્યારબાદ તમારા વાળ ધોઈ લો. 
- વાળમાં મીઠુ ન રહી જાય તેથી થોડો વધુ શેમ્પૂ લગાવીને વાળને સારી રીતે ધોઈ લો. કારણ કે વાળમાં મીઠુ રહી જશે તો વાળને નુકશાન થશે અને વાળ ખરવા માંડશે. તેથી વાળમાંથી મીઠુ એકદમ સાફ કરી લો. 
- મીઠાની સખત બનાવટ ડેડ સ્કિનને સાફ કરી નાખે છે અને ડ્રૈંડર્ફને દૂર કરે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ખોળો ડ્રૈડંર્ફ શેમ્પૂમાં મીઠુ સૌદર્ય સલાહ ઘરની શોભા Lifestyle Beauty Tips Hair Tips

Loading comments ...

નારી સૌદર્ય

news

Kitchen tips - તમારા રસોડામાની ઉપયોગી ટીપ્સ

1. ગરમીમાં દૂધને આખા દિવસ સુરક્ષિત રાખવા માટે તેમા નાની ઈલાયચી વાટીને નાખી દો. દૂધ ફાટે ...

news

પરફેક્ટ ફિગર માટે આ ટિપ્સ અજમાવો

દરેક છોકરી ઈચ્છે છે તેમની પરફેક્ટ ફિગર હોય જેનાથી તે આકર્ષિત જોવાય. ત્યાં કેટલીક છોકરીઓની ...

news

બ્યુટી ટિપ્સ - લગ્ન કરવા જઈ રહ્યા છો તો લગાવો ઓટમીલ પીઠી(ફેસપેક)

લગ્નના દિવસે દરેક યુવતી સુંદર દેખાવવા માંગે છે. આ માટે તે હજારો નુસ્ખા અપનાવે છે. લગ્નમાં ...

news

તમારી વૉશિંગ મશીન રહે સારી કંડીશનમાં , તેના માટે અજમાવો આ 7 ટિપ્સ

તમારી વોશિંગ મશીન હાર્ડવર્કિંગ હોમકેયર સાથી છે. અપ્લાયંસ એક્સપર્ટ સીમા માહેશ્વરી અમે ...

Widgets Magazine