મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Beauty- Dandruff માંથી છુટકારો મેળવવાના ઘરેલુ ઉપચારો

આજકાલ વાળમાં ખોડો થવો સામાન્ય સમસ્યા છે . જો તમે પણ આવી સમસ્યાના સામનો  કરી રહ્યા છો તો   , કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને આનાથી છુટકારો મેળવી શકો છો. જાણો એવા 10 સરળ ઉપાય જે વાળમાં ડેંડ્રફથી મુક્તિ અપાકી શકે છે. 
 
1. ટામેટાના પેસ્ટમાં  એક ચમચી મુલતાની માટી  મિક્સ કરી વાળમાં લગાડો  આ પેસ્ટને વાળમાં 15-20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ વાળ ધોઈ લો. વાળમાં થતા ખોડાથી જલ્દી રાહત મળી જશે. 
 
2. ખાટા દહીં માં થોડું  પાણી મિક્સ કરી વાળમાં લગાવો. આને  30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. એ પછી માથુ  ધોઈ લો. આ પણ ખોડાથી છુટકારો મેળવવાનો ઉપાય છે. 
 
3. તુવેરની દાળને આખી રાત  પાણીમાં પલાળી . સવારે એને વાટીને વાળના મૂળમાં લગાડો અને અડધો  કલાક સુધી રાખી મુકો  પછી માથુ  ધોઈ લો. 
4. 5 લીંબૂ કાપીને આશરે 2 લીટર પાણીમાં ઉકાળો . પાણીને ઠંડા કરીને વાળ ધોવો. ખોટો જલ્દી ખત્મ થવાની સાથે વાળ પણ નરમ હોવાની સાથે શાઈન પણ કરશે . 
 
5. એલોવેરાન્મા રસ કાઢી અને એનાથા વાળમાં મસાજ કરો. આથી કે કલાક પછી ઠંડા પાણીથી ધોઈ લો. ખોટો ખત્મ થઈ જશે અને વાળ મજબૂત થશે. 
 
6. દાણા મેથીને રાતભર પાણીમાં પલાળી સવારે એના પેસ્ટ કરી 30 મિનિટ સુધી વાળમાં લગાવોએનાથી વાળ ધોઈ લો. ખોડોથી રાહત મળશે.