હેલ્થ TIPS: વાળ ખરવાની સમસ્યાથી પરેશાન તો લગાવો આદુનો રસ

સોમવાર, 24 જુલાઈ 2017 (17:10 IST)

Widgets Magazine

વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે જો તમે અનેક પ્રકારના હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ચુક્યા છો તો આદુને અજમાવો. આ તમારા વાળ માટે લાભકારી સાબિત થઈ શકે છે.  આદુને વાળમાં લગાવવુ ખૂબ લાભકારી છે. 
 
આદુના રસને વાળમાં લગાવીને 10-15 મિનિટ સુધી છોડી દેવુ જોઈએ. રસ વાળની જડમાં જાય છે.  ત્યારબાદ વાળને શેમ્પૂથી સાફ કરો. તેનાથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે. સાથે જ ડેંડ્રફથી મુક્તિ અપાવે છે. 
 
લગાવવાના ફાયદા -  
 
આદુનો રસ લગાવવથી વાળ લાંબા અને ધટ્ટ થાય છે 
તેનાથી ડેડ્રફથી મુક્તિ મળે છે. 
વાળને ખરવાની સમસ્યા ઓછી થાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાળ ખરવાની સમસ્યા આદુનો રસ હેયર પ્રોડક્ટ્સ આદુને અજમાવો -ginger-juice-prevents-hair-fall

Loading comments ...

નારી સૌદર્ય

news

અજમાવો આ ટિપ્સ અને આ શ્રાવણ મૂકી દો ફર્નીચરની ચિંતા

ચેત્રની તડકા પછી શ્રાવણની ઝમઝમાતી વરસાદની ઈંતજાર તો બધાને હોય છે. વાદળની ગરજની સાથે જ ...

news

બાળકોને પસંદ આવે છે ચા, પણ શું બાળકોને ચા આપવી જોઈએ.

ઘણા ઘરોમાં બાળકોનો ચા પીવું સામાન્ય વાત છે. એવું માનવું છે કે ચા પીવાથી પાચન ક્રિયા સારી ...

news

દરેક મહિલાના બન્ને Brest size, માં હોય છે અંતર, જાણો આખેર શા માટે એક રહી જાય છે નાનુ અને બીજુ હોય છે large,

દરેક મહિલાના બન્ને Brest size, માં હોય છે અંતર, જાણો આખેર શા માટે એક રહી જાય છે નાનુ અને ...

news

Rainy Seasonમાં પણ સુંદરતાને સુરક્ષિત રાખો(see Video)

માનસૂન આવી ગયું છે. વરસાદના આ મૌસમમાં ગરમીથી તો રાહત મળે છે પણ તેનો અસર સીધો તમારી સ્કિન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine