શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

વાળને કલરને વધારે સમય સુધી ટકાવી રાખવાના ઉપાય

શું તમે તમારા વાળને કલર કરવા માતે બહુ વધારે પૈસા ખર્ચ કરો છ્પ , આ જાણતા છતાંય કે અઠવાડિયામાં કલર નિકળી જશે ? 











 
જો હાં , તો એવું અનુભવ માત્ર તમને જ નહી આવ્યું . વાસ્તવમાં એ બધી મહિલાઓ જે વાળમાં કલર લગાવે છે એમને ક્યારે ન ક્યારે આ સમસ્યાનું સામનો કરવું પડે છે. અને જો આ જાણીને આશ્ચર્ય થશે કે અમારી આ ટેવ જ હેયર કલરને પ્રભાવ અને એને વધારે સમય સુધી બનાવી રાખવામા જવાબદાર થાય છે. 
 
આ જ કારણ છે કે અમે આજે તમને વાળની સારવાર થી સંબંધિત કેટલાક ઉપાય જણાવી રહ્યા છે . જેથી તમારા વાળનું કલર વધારે સમય સુધી બન્યું રહે. નીચે કેટલાક સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ ઉપય જણાવી રહ્યા છે જે કલર કરેલ વાળ માટે બહુ ઉપયોગી છે. 
 

2. વાળને ડીપ કંડીશનિંગ કરો-
આ એક જરૂરી ઉપાય છે જે વાળને કલરને વધારે સમય સુધી બનાવી રાખવા માટે જરૂરી છે . ડીપ કંડીશનિંગથી તમારા વાળની જડને પોષણ મળે છે અને આવું કરવાથી વાળ શુષ્ક અને નબળા નહી હોય . સૌથી વધારે મહત્વની વાત આ છે કે આથી વાળને કલર વધારે સમય સુધી બન્યું રહે છે. 
3. ગર્મ પાણીથી ન નહાવું 
વાળને કલર વધારે સમય સુધી બનાવી રાખવા માટે ગર્મ પાણીથી ન નહાવું કારણકે ગર્મ પાણી ન માત્ર વાળ પણ હેયર કલર પર પણ ખરાબ અસર નાખે છે આથી વાળનું કલર જલ્દી નિકળી જાય છે. 

4.એપ્પલ સીડર વિનેગર લગાવો-
આ એક પ્રાચીન રીત છે જે વાળને કલરને વધારે સમય સુધી બનાવી રાખવા માટે અજમાવીએ છે . 1 ટી સ્પૂન એપ્પ્લ સીડર વિનેગર ને 1/2 કપ પાણીમાં મિક્સ કરી અને વાળને આ મિશ્રણથી ધોઈ. તમને મહીનામાં એક વાર આવું કરવું છે. આથી વાળના કલર વધારે સમય સુધી બન્યું રહેશે. 
5. વાળને વાર-વાર ન ધોવું-
વાળને નિયમિત રીતે ન ધોવું આવું કરવાથી વાળનું કલર પણ નિકળી જાય છે. આથી વાળને કલરને વધારે સમય સુધી બનાવી 
 
રાખવા માટે વાળને શૈંપૂ ઓછું કરો.

6. વાળ પર હીટિંગ ટૂલ્સ ના ઉપયોગ ન કરવું 
હીટીંગ ટૂલ્સ ને વધારે ઉપયોગ તમારા વાળને ક્યૂટિક્લસ ને પ્રભાવિત કરે છે અને કલરને પણ હળવું કરે છે. આ સિવાય વાળને સ્ટાઈલ બનાવા માટે પ્રાકૃતિક રીતે અજમાવો. 
7. વાળને સૂરજની રોશની થી બચાવું 
એસપીએફ ન માત્ર તમારી ત્વચા માટે પણ તમારા વાળ માટે પણ ખૂબ મહ્ત્વપૂર્ણ છે. ખાસ રૂપથી ત્યારે જ્યારે તમને અત્યારે જ વાળને કલર કરાવ્યું હોય્ સૂર્યની હાનિકારક યૂવી કિરણો હેયર કલરને અસરને ઓછું કરશે. આથી જ્યારે પણ બહાર જવું તો વાળને સૂરજની રોશનીથી બચાવું.