આદુના હેયર ઓઈલથી મેળવો કાળા અને ચમકદાર વાળ

સોમવાર, 2 જાન્યુઆરી 2017 (12:54 IST)

Widgets Magazine

મોટાભાગની યુવતીઓ લાંબા, ઘટ્ટ અને ચમકદાર વાળ ખૂબ પસંદ કરે છે. મજબૂત વાળ માટે યુવતીઓ ન જાણે કેટલાય તરીકા અપનાવે છે. પણ તેમને પણ કોઈ ફરક પડતો નહ્તી.  જો તમે લાંબા મજબૂત અને ચમકદાર વાળ મેળવવા માંગો છો તો આજે અમે તમારે માટે લઈને આવ્યા છીએ. આ ઓઈલથી વાળ ચમકદાર તો થશે જ સાથે વાળને મજબૂતી પણ મળશે. 
 
સામગ્રી - 2 મોટા ટુકડા આદુ, જૈતૂનનુ તેલ 
 
કેવી રીતે બનાવશો - સૌ પહેલા આદુને છોલી લો.  ત્યારબાદ તેને છીણી લો અને ગારણીની મદદથી બધુ જ્યુસ કાઢી લો. એક અન્ય વાડકીમાં 4 ચમચી આદુનુ જ્યુસ નાખો અને તેમા 8 ચમચી જૈતૂનનુ તેલ મિક્સ કરો.  તેને સારી રીતે મિક્સ કરીને તમારા વાળ પર 15 મિનિટ સુધી મસાજ કરો.  મસાજ કરવાના 20 મિનિટ પછી વાળને શેમ્પૂની મદદથી ધોઈ લો. 
 
આ ઉપચાર અઠવાડિયામાં બે વાર અપનાવો અને આ વાતનુ પણ ધ્યાન રાખો શેમ્પૂ પછી કંડીશનરનો ઉપયોગ ન કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

સાબુ થી નહી , આ વસ્તુઓથી કરો ચેહરો સાફ

ચેહરાની ધૂલ-માટી અને તેલીય સાફ કરવા માટે અમે સાબુ કે ફેસવૉશનો ઉપયોગ કરે છે. આ ચેહરાની ...

news

ખૂબજ કામના છે આ કિચન ટિપ્સ

ઘણી વાર શાક કાપતા સમયે ઘણી વાતોનો ખ્યાલ રાખવું પડે છે કે શાકમાં કીડા ન હોય , શાક તાજી ...

news

1 ટુકડો ફટકડી સ્કિનની અનેક સમસ્યાને કરશે દૂર

ફટકડીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. તેનાથી અનેક સ્વાસ્થ્ય સંબંધી લાભ થાય છે. ...

news

બ્યુટી ટિપ્સ - કાજળ ફેલાતા કેવી રીતે રોકીએ !

વધારે છોકરીઓને કાજલ લગાવવું પસંદ હોય છે. કાજલ લગાડવાથી આંખ ખૂબસૂરત અને મોટી નજર આવે છે. ...

Widgets Magazine