શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 16 એપ્રિલ 2017 (10:09 IST)

તમારી સાડીને આપો સેક્સી અવતાર

સાડી ભારતની એક પારંપરિક વેશભૂષા છે. તેને ઘણા વર્ષોથી ભારતમાં પહેરાય છે. પણ કેટલીક વર્ષ પહેલા સુધી સાડીને ભારતની એક પારંપરિક પોશાકના રૂપમાં જોવાય છે. પણ જ્યારેથી સાડીમાં ઈંડો વેસ્ટર્ન ટ્વિસ્ટ આપ્યું છે. આ આધુનિક ફેશનની સૌથી સેક્સી અને સેંસેશનલ ડ્રેસ બની ગઈ છે. સાડી એક એવી ડ્રેસ છે જે દરેક બૉડી પર ફાવે છે. આજકાલની યુવા છોકરીઓમં સાડીનો ક્રેજ જોવી શકાય છે. છોકરીઓ સાડી સાથે જુદા-જુદા સ્ટાઈલિશ બ્લાઉજ ટ્રાઈ કરે છે. બેક્લેસ બ્લાઉજ, બિકની બ્લાઉજ સિવાય જો સાડીની ભરમાર છે. હોઈ શકે છે જ્યારે તમે બજારમાં પોતાના માટે સાડી ખરીદવા જાઓ છો તો આટલા ઑપ્શન જોઈને કંફ્યૂજ થઈ જાય. તેથી અમે તમને અહીં જણાવી રહ્યા છે કે કેવી રીતે બૉડી ટાઈપ પર કઈ રીતની સાડી સારી લાગે છે. 

 
 

પાતળી મહિલાઓ
પાતળા શરીર વાળી મહિલાઓને વધારેપણું કૉટનની સાડી પહેરવી જોઈએ. તે સિવાય ટિશ્યૂ, ઑર્ગેંજા અને ટસર સિલ્કની સાડીઓ પણ પાતળી મહિલાઓ પર ખૂબ  સારી લાગે છે. આ સાડિઓમાં પાતળી મહિઆઓ ખૂબ ખૂબસૂરત લાગે છે. 


 
પાતળી મહિલાઓ
પાતળા શરીર વાળી મહિલાઓને વધારેપણું કૉટનની સાડી પહેરવી જોઈએ. તે સિવાય ટિશ્યૂ, ઑર્ગેંજા અને ટસર સિલ્કની સાડીઓ પણ પાતળી મહિલાઓ પર ખોબ 
 
સારી લાગે છે. આ સાડિઓમાં પાતળી મહિઆઓ ખૂબ ખૂબસૂરત લાગે છે. 
જો તમારું ફિગર બહુ સારું છે અને હાઈટ સોનાક્ષી સિન્હા જેવી છે તો તમે ચિકન કે જાર્જેટના કપડાની સાડી પહેરવી જોઈએ. એવી સાડીઓ તમારા પર ખૂબ ફાવશે. તે સિવાય મેસૂર સિલ્ક અને શિફૉનની સાડીમાં પણ તમે ખૂબ આકર્ષક જોવાશો. આ રીતે ફેબ્રિકમાં તમારા ફિગરના કર્વ સારી રીતે હાઈલાઈટ થશે અને તમે ખૂબ 
 
આકર્ષક અને પાતળી જોવાશો. 
 

ઓછી હાઈટની મહિલાઓ
નાના કદની મહિલાઓને મોટા બોર્ડરની સાડી નહી પહેરવી જોઈએ. તેનાથી તેમની હાઈટ વધારે ઓછી લાગે છે. સાથે જ એ વધારે નાની નજર આવશે. તે સિવય તમે સીધી લાઈન વાળી અને પ્લેન સાડી પહેરવી જોઈએ. 

લાંબી મહિલાઓ 
જો તમે લાંબી છો તો તમે ખૂબ કિસ્મતવાળા છો. લાંબા કદની મહિલાઓ કોઈ પણ સાડી પહેરી શકે છે. એ દરેક સાદીમા% ખૂબ શિષ્ટ અને કાંફિડેંટ નજર આવે છે. 

ગોરી મહિલાઓ 
ગોરી મહિલાઓ જો ગ્રેસફુલી સાડી પહેરે તો તેના પર દરેક સાડી સારી લાગે છે. તમે ઈચ્છો તો લાઈટ,ડાર્ક કે કાંંટ્રાસ્ટમાં કોઈ પણ રંગને ચૂંટી શકો છો. તમે સ્કિન ટોનની સાથે બધા રંગ સારા લાગશે. 
સાંવલી મહિલાઓ 
સાંવલી મહિલાઓ પર ડાર્ક કલર સારા લાગે છે. આથી તમે ગહરા રંગ જેમ કે મરૂન, ડાર્ક ગ્રીન, બ્રાઉન વગેરે રંગોની સાડીઓના ચયન કરવું.