નખને લાંબા કરવા માટે અપનાવો 5 બેસ્ટ ટીપ્સ

મંગળવાર, 27 માર્ચ 2018 (13:06 IST)

Widgets Magazine

 
લાંબા નખ એ હાથની સુંદરતાને ચાર ચાંદ લગાવી નાખે છે પણ જો નખ બેજાન, તૂટેલા અને નબળા હોય તો એ હાથની સુંદરતા ઓછી થવા માંડે છે. જો તમે ઈચ્છો છો કે તમારા નખ લાંબા અને ખૂબસૂરત દેખાય તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશુ જેને ફૉલો કરીને તમે નખને લાંબા કરી શકો છો આ સિવાય તમારા નખ શાઈની અને મજબૂત પણ થશે. 
1. લીંબૂ અને ઑલિવ ઑયલ - 1 ચમચી લીંબૂના રસમાં 3 ચમચી ઑલિવ ઑયલ નાખો. પછી તેને સાધારણ ગરમ કરી લો. હવે આ મિક્સમાં તમારા નખને ડુબાડી રાખો. તે સિવાય જો તમારી પાસે ઑલિવ ઑયલ ન હોય તો તમે એક લીંબૂનો ટુકડા લો અને તેને નખ પર ઘસો અને પછી ધોઈને માશ્ચરાઈઝર લગાવી લો. 
 
2. ટામેટા- અડધી વાટકી ટામેટાનો રસ લો અને તેમાં 2 ચમચી ઑલિવ ઑયલ મિક્સ કરી લો. આ મિક્સમાં તમારા નખને ઓછામાં ઓછા 15 મિનિટ ડુબાડી રાખો. 
 
3. નારિયેળના તેલ - રાત્રે સૂતા પહેલા નારિયેળ તેલ અને ઑલિવ ઑયલને સાધારણ ગરમ કરી લો. પછી આ મિક્સમાં 15 મિનિટ  તમારા નખને ડુબાડી રાખો. ત્યારબાદ હાથ ધોઈને મોજા પહેરી લો. 
 
4. સંતરાના છાલટા - એક વાટકીમાં સંતરાનો રસ સારી રીતે કાઢી લો. પછી આ રસમાં તમારા નખને 15 મિનિટ સુધી ડુબાડો. પછી હૂંફાળા પાણીથી હાથ ધોઈને હાથ પર માશ્ચરાઈજર લગાવી લો. 
 
5. લસણ - એક લસણની કળી લો. પછી તેને તમારા નખ પર 10 મિનિટ સુધી ધસો. રગડયા પછી હાથને ધોઈ લો અને માશ્ચરાઈજર કરી લો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

kitchen tips- ખૂબજ કામના છે આ 6 કિચન ટિપ્સ તમને બનાવશે સ્માર્ટ ગૃહિણી

ઘણી વાર શાક કાપતા સમયે ઘણી વાતોનો ખ્યાલ રાખવું પડે છે કે શાકમાં કીડા ન હોય , શાક તાજી ...

news

ઈમોશનલ બાળકોને તેમનો નિર્ણય જાતે જ લેવા દો......

આજકાલ કોઈપણ પ્રકારના બાળકોની દેખરેખ કરવી સહેલુ કામ નથી. ખાસ કરીને ઈમોશનલ બાળકોની દેખરેખ. ...

news

આવો જાણી કેવી રીતે ટૂથબ્રશની મદદથી ગ્લોઈંગ મેળવીએ

ટૂથબ્રશનો ઉપયોગ અમે અત્યાર સુધી દાંતને સુંદર બનાવા માટે કરતા છે પણ શું તમને ખબર છે કે ...

news

પગની સૌંદર્યતા - પગને ગ્લેમર અને સેક્સી લૂક આપવા આ 5 ટિપ્સ અજમાવો

મોટા ભાગની યુવતીઓ માથાના વાળ અને ફેસ પર વધારે ધ્યાન અાપતી હોય છે. જમાનો બદલાતો ગયો છે. ...

Widgets Magazine