જો તમે ઈચ્છો છો કે તમારી નેલ -પૉલિશ વધારે દિવસ સુધી ટકી રહે તો તમે આ રીતે લગાવો.

શુક્રવાર, 8 જૂન 2018 (13:50 IST)

Widgets Magazine

અમે બધા જાણીએ છે કે નેલ પેંટ લગાવતા હાથ કેટલા સુંદર લાગે છે, પણ સુંદર હાથ ત્યારે જ ખરાબ લાગે છે જ્યારે અમારી નેલ પેંટ લગાવવાના એક બે દિવસમાં જ અડધી નિકળવા લાગે છે.
1. નેલ રીમૂવરથી સારી રીતે નેલ સાફ કરો અને ત્યારબાદ નવી નેલ પૉલિશ લગાવવી. જૂની નેલ પૉલિશ પર નવું રંગ લગાવાથી જાડી પરત બની જાય છે અને વધારે ટકી શકતી નથી. 
 
2. નેલ -પૉલિશ લગાવવાથી પહેલા શીશીને સારી રીતે હલાવી લો, જેનાથી જમેલું રંગ એકજેવું થઈ જાય અને એ સારી રીતે નેલ્સ પર ફેલશે. 
 
3. કોઈ પણ નેલ પૉલિશ લગાવતા પહે૱આ ટાંસપેરેંટ બેસ કલર પણ લગાવવું. તેની ઉપર નેલ પોલિશ લગાવવાથી વધારે ટકી રહેશે. 
 
4. નેલ પૉલિશના બે -ત્રણ કોટ લગાવવું. બીજું કોટ અને ત્રાજુ કોટ પહેલો કોટ સૂક્યા પછી જ લગાવવું. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

સ્વાદિષ્ટ રસોઈ માટે યાદ રાખો આ ટિપ્સ - Smart Cooking Tips

રસોડામાં રસોઈ બનાવતી વખતે કેટલીક ખાસ ટિપ્સ અપનાવવાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે અને સમયની પણ ...

news

ગૉસિપમાં કેવી-કેવી વાતો કરે છે યુવતીયો, જાણીને તમે પણ થઈ જશો હૈરાન

મોટાભાગના પુરૂષોના મનમાં એ સવાલ આવતો રહે છે કે યુવતીઓ પાસે આટલી વાતો ક્યાથી આવે છે, કે ...

news

આ ટિપ્સ અપનાવીને થોડા જ સમયમાં મેળવો Pink Lips

ચેહરાને ખૂબસૂરત બતાવવા માટે હોઠોની સુંદરતા ખૂબ મહત્વની છે. જો હોઠ કાળા ડાર્ક હશે તો ચેહરો ...

news

ચેહરા પરના દાગ ગાયબ કરવા માટે અપનાવો આ ઉપાય

આજકાલ ગ્લોઈંગ અને સ્મૂથ સ્કિન મેળવવી સહેલુ કામ નથી. તેની પાછળનુ કારણ છે લોકો પાસે સમયની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine