ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 6 ઑગસ્ટ 2017 (10:30 IST)

OMG! બે બેન જ શેયર કરી છે આવી વાતો

હમેશા સંબંધ અને વિશ્વાસ અને પ્રેમ મોહબ્બતથી બને છે. પણ બે બેનના વચ્ચે પ્રેમ કદાચ દુનિયામાં કોઈની સાથે થઈ શકે છે. તેની કેમિસ્ટ્રી એવીકે ક્ષણમાં ઝગડો અને પછી બહુ વહાલા. જ્યારે બેનમાંથી કોઈ પણ પરેશાની કે મુશ્કેલીમાં હોય છે તો બીજી બેન તેમની હિમ્મત બની જાય છે. 
 
બે બેનો શેયર કરી શકે છે આ વાતો- 
સેલમાં હાલીએ- બેનોના વાર્ડરોબ હમેશા એક જ જેવું હોય છે. તેમની અલમારીમાં હમેશા કપડાથી ભરેલી રહે છે પણ જ્યારે વાત સેલની આવે છે તો બન્ને આપમેળ કરી લે છે કે સાંજે સેલમાં હાલીએ.. 

 
ડ્રેસ સારી છે ને- છોકરીઓ ઘરમાં બધા સભ્યોથી પૂછી લે કે ડ્રેસ કેવી લાગે છે પણ જ્યારે સુધી  એ એમની બેનથી સલાહ ન  લે છે, તેને રાહત નથી મળતી . 
 
ભોજન લઈ આવવું- જ્યારે બેન બહાર જાય છે તો બીજી હમેશા પાછળથી બૂમ પાડીને કહે છે કે બહુ ભૂખ લાગી છે. પરત આવતા કઈક ખાવા માટે લેતી આવજે 
 
મમ્મી થી કહેજે- બેનો વચ્ચે વાતો હાલતી જ રહે ચે. બન્ને એક્-બીજાના રહ્સ્ય છુપાવીને રાખવા માટે બ્લેકમેલ કરતી રહે છે.