Rain Safety Bag- વરસાદ શરૂ થઈ ગયું છે શું તમારા બેગમાં છે આ વસ્તુઓ

મોનિકા સાહૂ| Last Updated: શુક્રવાર, 13 જુલાઈ 2018 (13:41 IST)
વરસાદનો આગમન બધી જગ્યા થઈ ગયું છે. આ મોસમનો આનંદ માણવા નો મજા બગડી ન જાય તે પહેલાં તમે તમારા બેગમાં આ સેફ્ટી વસ્તુઓ રાખી લો. તમારા બેગમાં આ વસ્તુઓ તમારા મજાને બમણું કરશે. અને તમે વગર ચિંતા મજા કરી શકશો. 
જિપલૉક બેગ 
હમેશા જિપ લોક બેગ જરૂર સાથે રાખવું. આ તમને તમારા વૉલેટ અને સ્માર્ટફોનને મૂકવા માટે ઉપયોગી થશે. જેનાથી તમારો કીમતી સામાન પલળવાથી બચાવી શકાય છે. 
 
છત્રી કે રેઈનકોટ 
તમે જ્યારે પણ ઘરથી નિકળો તો આ ઋતુમાં તમારી સાથે છત્રી કે રેઈનકોટ જરૂર હોવું જોઈએ. 


આ પણ વાંચો :