સ્ટીચના કે કોઈ ઈજાના નિશાન દૂર કરવાના ટિપ્સ

Last Updated: સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (16:00 IST)
બાળપણમાં રમતા કે કોઈ બીજી દુર્ઘટનામાં ઈજા લાગવાના કારણ શરેર પર રહી જાય છે. જો આ નિશાન ફેસ પર હોય તો એ જોવાવવામાં પણ બહુ ખરાબ લાગે છે. તે સિવાય ઘણી વાર ઑપરેશનના કારણે બની જાય છે. લોકો આ નિશાનને દૂર કરવા માટે ઘણા પ્રકારના ક્રીમ્સનો ઉપયોગ કરે છે. 
પણ તમે કેટલાક ઘરેલૂ ઉપાયથી પણ તેનાથી છુટકારો મેળવી શકો છો. આજે અમે તમને આ નિશાનને હટાવવા માટે એવા  જ ઘરેલૂ ઉપાય જણાવી રહ્યા છે જેના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહી છે. 
 
1. કાકડી 
જો તમે ઈજાના નિશાનથી એક અઠવાડિયામાં રાહત મેળવા ઈચ્છો છો તો આ પર ખીરા કાકડીનો રસ કે ફેસપેક લગાવો. તેનાથી નિશાન લાઈટ થશે. 
2. ડુંગળી 
ડુંગળીના રસને રૂની મદદથી ડાઘ પર લગાવો. તમે તેને દિવસમાં ઘણી વાર અપ્લાઈ કરી શકો છો. ડુંગળીનો રસ સોજા અને બળતરા ઓછું કરવામાં પણ ખૂબ મદદ કરે છે. 


આ પણ વાંચો :