શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2017 (03:26 IST)

નેલ પેંટ રાખવું છે લાંબા સમય સુધી ટકાવી રાખવા તો અજમાવો આ ટીપ્સ

નેલ પેંટ, આ નખની સુંદરતાને વધારે છે. પણ ઘણી વાર શું હોય છે કે નખ પર લાગેલી નેલપેંટ જલ્દી ઉતરવા લાગે છે કે પછી નેલપેંટ ફીકી પડવા લાગે છે. તેનું અસર નખની સુંદરતા પર પડે છે. આથી અજે અમે તમને કેટલાક ટીપ્સ લઈને આવ્યા છે જેને ફૉલો કરીને તમે તમારી નેલપેંટને લાંબા સમય સુધી ટકાવી રાખી શકો છો. 
1. શેક કરવું- ઘણી છોકરીઓ શું કરે છેકે નેલપેંટને  લગાવતા પહેલા સારી રીતે નેલપૉલિશને જોર-જોરથી હિલાવીને શેક કરે છે. તો તમારું આ કરવું ખોટું છે. કારણકે આવું કરવાથી બબ્લ્સ બની જાય છે,  અને નેલપેંટ લગાવ્યા પછી સારું લુક નથી આપતી. આથી સરસ આ છે કે બૉટલને જોર-જોર અથી હલાવાની જગ્યા તમારી હથેળીના વચ્ચે રાખીને આગળ પાછળની તરફ રગડવું. 
 
2. બેસ કોટ જરૂર લગાવવું-
નેલપેંટ લગાવતા પહેલા બેસકોટ લગાવવું ન ભૂલવું. કારણકે નેલ પેંટ લગાવતા પહેલા જરૂરી સ્ટેપ્સ છે આથી તેને ઈગ્નોર ન કરવું. 
 
3. પાતળું કોટ લગાવો-
શું તમે પણ નેલ પેંટ લગાવતા સમયે તેના મોટા કોટસ લગાવો છો ? જો આવું છે તો આ ટેવને બદલી નાખો.તેથી  ન માત્ર તમારું નેલ પેંટ  જલ્દી સૂકશે પણ તેમાં પરફેક્ટ લુક મળશે. 
 
4. ક્યૂટિકલ ઑયલ
નેલપેંટ લગાવ્યા પછી નખને ચારે કોર પર ક્યૂટિકલ ઑયલ લગાવો. તેનાથી તમારી સ્કિન ડિહાઈડ્રેડ નહી થશે અને નેલ પેંટમાં નખની ખૂબસૂરતી વધારે સામે આવશે. 
 
5. ટૉપ કોટ- 
આ નેલ પેંટને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચવાના અસરદાર ઉપાય છે. આથી નેલપેંત લગાવ્યા પછી આખરેમાં બેસ કૉટ લગાવું ન ભૂલવું.