પગની કાળાશ દૂર કરવા માટે ટૂથપેસ્ટ છે બેસ્ટ

Last Modified સોમવાર, 2 ઑક્ટોબર 2017 (09:37 IST)

આજકાલ ઘણા લોકો તેમની સુંદરતા જાણવી રાખવા માટે ઘણા ઉપયો અજમાવે છે. અમારા ઘરમાં ઉપયોગ થમાર દાંતને સફેદ બનાવાની સાથે તમારા હાથ, પગ, ગરદનના કાળાશને પણ દૂર કરવામાં અસરદાર હોય છે.
toothpaste
તમે પગ, અને ગરદનની ટેનિંગ દૂર કરવા માટે ટૂથપેસ્ટના ઉપયોગ કરી શકો છો.

સૂર્ય ગર્મી, પ્રદૂષણ અને ગંદગીના કારણે અંડરઆર્મસ, ગરદન, પગ, હાથ આ બધાના પ્રભાવના કારણે કાળા થવા લાગ્યા છે તો અમે એવી રેમેડી જણાવીશ જેને તમે વાપરી આ ટેનિંગ દૂર કરી શકો છો. ટૂથપેસ્ટ તમારા અંડરઆર્મસ, ગરદન, પગ, હાથની કાળાશને દૂર કરી સાફ સુન્દર નરમ અને તેનાથી તમાર શરીરમાં નિખાર પણ આવી જશે.આ પણ વાંચો :