Widgets Magazine
Widgets Magazine

ગ્લોઈંગ સ્કિન માટે દહીં સૌથી સારો ઉપાય

શુક્રવાર, 17 નવેમ્બર 2017 (08:36 IST)

Widgets Magazine

ખૂબસૂરતી નિખારવાનો ઘરેળૂ ઉપાય- ચમકદારસ સ્કિન માટે દહીં સૌથી સારો ઉપાય છે. દહીંમાં રહેલા જિંક ,વિટામિન ઈ અને ફાસ્ફોરસ સ્કિનને ચમકદાર બનાવે છે. દહીંમાં ચણાનો લોટ મિક્સ કરી લગાવવાથી ચેહરા ચમકદાર જોવાશે. ચેહરે પર દહીંની મસાજ કરવથી સ્કિન મુલાયમ થાય છે. 
 
ડ્રેંડ્રફ દૂર કરે- મેંહદીમાં દહી મિકસ કરી વાળના મૂળમાં લગાવવાથી ડેંડ્રફ મટવા લાગે છે. દહીં વાળનો પ્રાકૃતિક કંડીશનરનો કામ કરે છે. દહીને  કોઈની સાથે  મિક્સ મિક્સ કર્યા વગર પણ લગાવી શકે છે. 
 
હાડકા અને દાંતને મજબૂત કરે- કૈલ્શિયમ અને ફાસ્ફોરસ હાડકાઓને મજબૂત કરવા માટે ખૂબ જરૂરી લવણ છે અને દહીંમાં આ ભરપૂર માત્રામાં હોય છે. ગઠિયાના રોગથી પરેશાન લોકો માટે દહી સારો ગણાય છે. 
 
વજન ઓછું કરે - દહીંમાં રહેલા કૈલ્શિયમ શરીર પર વધારે પડતું ફેટ એકત્ર થતું નહી. શરીર પર એક્સ્ટ્રા ફેટ ઘણા રીતની સમસ્યાઓને સાથે લાવે છે. જેમ કે હાઈ-બ્લડપ્રેશર અને જાણાપણ . એક શોધ મુજબ દરરોજ 5 ચમચી દહીં પેટ ઓછું કરવામાં મદદ કરે છે. 
 
હાઈ ન્યુટ્રીશન - વિટામિન એ , ડી અને બી-12થી યુક્ત દહીંમાં 100 ગ્રામ ફેટ અને 98 ગ્રામ કેલરી છે. આશરે બધા લવણ દહીંમાં હોય છે. દહીમાં ભરપૂર માત્રામાં કૈલ્શિયમ હોય છે જે હાડકાઓને મજબૂત કરે છે. 
 
પાચન માટે સારું- કોઈ પણ પ્રકારના ભોજનને દહીંથી પચાવી શકાય છે કારણ કે દહીં ભોજન પ્રણાલીને દુરૂસ્ત જાણવી રાખે છે . દરરોજ એક વાટકી દહી તમને એસિડીટીથી પણ દૂર રાખે છે જેણે  આ પરેશાની રહે છે તેણે દિવસ અને રાત્રિના ભોજનમાં દહીને જરૂર શામેળ કરવું જોઈએ. દહીંથી પેટની ઘણી નધી પરેશાનીઓને દૂર કરી શકાય છે. 
 
દરરોજ દહીં ખાવાથી દિલ મજબૂત રહે છે અને ઘણા રોગોથી દૂર રહેશો.   



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

શિયાળામાં ચહેરાને આપો સ્ટિમ, આ 5 સ્કિન પ્રોબ્લેમને કહો બાય-બાય

વરાળ મતલબ ચેહરાને સ્ટીમ આપવી.. વરાળ આપની બોડીમાં જઈને ગરમી ઉત્પન્ન કરે છે અને શરીરમાં ...

news

સુંદર ચેહરા મેળવવા માટે પહેલાની રાણીઓ લગાવતી હતી ગધેડીના દૂધ અને ન જાણે શું-શું

આજકાલ તનાવ અને સ્ટ્રેસ આટલું વધી ગયું છે કે તેનો અસર તમારા ચેહરા અને શરીર પર જોવાવા ...

news

આ 7 સ્માર્ટ ટિપ્સ અપનાવીને તમે બની જશો Beauty Queen

દરેક યુવતી પરફેક્ટ દેખાવવાની ઈચ્છા રાખે છે. ભલે કોઈપણ પ્રસંગ હોય છોકરીઓ પોતાની સુંદરત ...

news

ચેહરા પર રહેલ રેશેજથી છુટકારો અપાવશે આમલી અને પ્રોબ્લેમ્સ પણ થશે ઓછી..

ભારતીય ખાવામાં ખાટી-મીઠી સ્વાદમાં જુદી છે આમલી. આ ભોજનને ચટપટો જ નહી પણ સ્વાદિષ્ટ પણ ...

Widgets Magazine