મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 24 નવેમ્બર 2016 (14:54 IST)

માસી બનવાની ખુશીમાં આ બધું કરે છે છોકરીઓ

લગ્ન પછી દરેક મહિલાનો સપનો હોય છે. પ્રેગ્નેંટ હોવાની ખુશી જેટલીમાં ને હોય છે તેટલી જ તેમના સગાઓને પણ હોય છે. તે આ અવસરની વાટ ખાસકરીને મહિલાની બેનને હોય છે. હોય પણ શા માટે નહી તે માસી બનવા વાળી છે. આજે અમે તમને કેટલીક વાત જણાવીશ , જે છોકરીઓ હમેશા કરે છે જ્યારે એ માસી બનવા વાળી છે. 
1. ખૂબ ઉત્સાહિત થવું 
જ્યારે તમને ખબર લાગે છે કે તેમની બેન મા બનવા વાળી છે તો એ આ વાત સાંભળીને ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. એ સમયે એ વિચારે છે કે કેવી રીતે આવતા  મેહમાનનો સ્વાગત કરીએ. 
2.  નર્વસ 
આ પરિસ્થિતિમાં છોકરીઓ ખૂબ નર્વસ થઈ જાય છે . તેને આ વાતની ચિંતા રહે છે કે બેબી સારી રીતે થઈ જાય બસ .. 
 

3.  ઈંટરનેટ પર પ્રેગ્નેંસીના વિશે શોધવું 
પ્રેગ્નેંસી વિશે ખબર લાગતા પર તે સંબંધી ઈંટરનેટ પર શોધે છે કે કઈ સ્ટેજ પર કેવીરી રીતે બેનના ખ્યાલ રાખી શકે. 
4. રોકવું-ટોકવું 
તેમારી બેનના પોરા ખ્યાલ રાખવું , તેને એવી વસ્તુઓથી રોકવું જે તેમની બેબી માટે નુકશાનકારી હોય. તે સિવાય તે તેમની બેનના ડઋના વિશે ધ્યાન રાખે છે જેથી બાળકની ગ્રોથ સારી રીતે થાય. 

5. બેબી માટે શૉપિંગ
હવે માસી બનવા જઈ રહી હોય તો બેબી માટે શૉપિંગ કરવું તો બને છે. તમે બેબી માટે રમકડા અને કપડા ખરીદો છો તો મનમાં એક જ ખ્યાલ આવે છે કે બેબી પાસે બધું બેસ્ટ હોવું જોઈએ. 
6. પ્રેગ્નેંસી ફોટોશૂટ 
તેમની બેનના ફોટોશૂટ કરાવે છે દરેક પળને યાદગાર બનાવવાની કોશિશ કરે છે. 
 
7. બેનની કૉલ આવતા પર ઉત્સાહિત થવું 
પ્રેગ્નેંસીના આખરે મહીનામાં  જ્યારે પણ તમારી બેનનો કૉલ આવે છે તો તમે બહુ જ ઉત્સાહિત થઈ જાઓ છો કે બેબી થઈ તો નહી ગયું ન..!