ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 27 ઑક્ટોબર 2015 (16:33 IST)

આંખોની ચમક પરત લાવવા માટેના નેચરલ ટિપ્સ

આજની ભાગદૉડની લાઈફમાં તમારા  શરીરને બહુ કઈક સહેવું પડે છે એમાં સૌથી વધારે પરેશાનીઓ ના સામનો કરવું પડે છે તમારી આંખોને . મોઢે સુધી કંપ્યૂટર પર કામ કરવા અને સવારે જલ્દી ઉઠવાના ચક્કરમાં ઉંઘ પૂરી નહી થઈ શકતી જેનું સીધો અસર તમારી આંખો પર પડે છે. 
 
વધારે મોઢે સુધી કામ કરતા કે જાગવાના  કારણે આંખોમાં થાક થવા લાગે છે. આથી તમારી આંખોની પ્રાકૃતિક ચમક ગાયબ થવા લાગે છે અને તમારી આંલખો માયૂસ થવા  નજર આવે છે.  
 
1. કાકડી
 
કાકડી આંખો માતે લાભકારી હોય છે કારણકે એની તાસીર ઠંડી હોય છે .આ આંખોની થાક દૂર કરે છે. આંખોના નીચે આવ્યા ડાર્ક સર્કલને પણ ખીરા પ્રયોગથી મટાવી શકાય છે કારણ કે કાકડીમાં રહેલ પાણી ખૂબ ઉપયોગી હોય છે જેને હોઈ શકે તો સલાદમાં ખીરાના પ્રયોગ કરો અને એના સ્લાઈસ કરીને આંખો પર 10 મિનિટ સુધી રાખો. 
 
2. દૂધ 
ઠંડા દૂધ આંખો માટે લાભકારી હોય છે જો તમે આંખોમાં થાક અનુભવો છો તો દૂધથી આંખોને રિલેક્સ કરી શકો છો. એક કપ દૂધ ઠંડા કરો અને એમાં થોડી કૉટન બોલસ નાખી થોડી વાર પલાડી હવે આ કૉટન બોલ્સને દૂધથી કાઢી એમની આંખો પર રાખી લો અને આશરે 15 મિનિટ લેટી જાઓ પછી આંખોને તાજા પાણીથી ધોઈ લો. 
 
3. બટાટાના ટુકડા
બટાટાના સ્લાઈસ પણ ખીરાની રીતે આંખો માટે લાભકારી હોય છે. બટાટામાં વિટામિન c અને પોટેશિયમ હોય છે જે શરીરમાં ફ્લૂઈડને બેલેંસ રાખે છે. ખીરાની રીતે બટાટાના સ્લાઈસને આંખ પર રાખવાથી ડાર્ક સર્લક્સ અને થાકથી રાહત મળે છે. 
 
4. ગુલાબ જળ 
આંખોને ઠંડક આપવા ગુલાબ જળ સૌથી ઉપયોગી છે. ફ્રીજમાં એક વાટકી ગુલાબ જળ રાખી અને એમાં કોટન બાલ્સ પલાળી નાખો. હવે તમે લેટીને અ આ કૉટલન બોલ્સને આંખો પર રાખી લો. આ આંખોમાં પ્રાકૃતિક ચમક લાવે છે.