શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

આટલુ અજમાવી જુઓ

N.D

* દરરોજના આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ.

* ખુબ જ ખુલ્લા મને હસો. હસવાથી તમારા ચહેરાની માંસપેશી પર વ્યાયામ થાય છે અને હાસ્ય દ્વારા રક્ત સંચારમાં વધારો થાય છે.

* કોઈ પણ આરાદ્ય દેવતાના દેવતાના જાપ અને સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે. મન તણાવમુક્ત રહે છે. ચિંતા અને તણાવ સૌદર્યના દુશ્મન છે. તમારૂ મન જેટલુ પ્રફુલ્લીત અને શાંત હશે તેટલો તમારો ચહેરો પન ખીલીલો રહેશે.

* સંતુલીત આહાર લઈને ભોજનમાં વધારેમાં વધારે ફળ અને સલાડનો ઉપયોગ કરો. તેનાથી તમારૂ સૌદર્ય ખીલી જશે.

* દરરોજના 6 થી 8 કલાકની ઉંઘ અવશ્ય લો તે પણ સૌદર્ય માટે ખુબ જ જરૂરી છે.

* આજના આધુનિક જમાનાણી અંદર બધુ જ મશીન દ્વારા કામ થતું હોવાથી માણસ આળસુ બની ગયો છે તો તમારા ઘરના થોડાક કામ તમે જાતે કરો જેનાથી પરસેવો છુટશે અને તે પરસેવાની બુંદો તમારા સૌદર્યને પ્રાકૃતિક રૂપથી નિખારી દેશે.