શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

ખીલની સમસ્યાને દૂર કરવા માટે લો સ્ટીમ

ચેહરાના ખીલ અને પીંપલ્સ દૂર કરવા માટે છોકરીઓ ન જાણે કેટલા રીત અજમાવે છે. એ પોતાની સ્કિન પર કુદા-જુદા ટ્રીટમેંટ કરાવે છે  , જેના વધારે કોઈ અસર જોવાતા નહી પડે. જો તમે ઈચ્છો તો તમે દરરોજ ફેસ સ્ટીમ લઈને એનાથી છુટકારો મેળવી શકો છો તો ફેસ સ્ટીમ લેવાથી ઘણા ફાયદા હોય છે. 

 
તમે ઘરે બેસ્યા સ્ટીમ લઈ શકો છો. સૌથી પહેલા પાણી ઉકાળો અને ફરી તેમાં સુગંધિત તેલ  નાખો.  પછી એમાં ગર્મ-ગરમ વાષ્પ લો. વાષ્પ લેવા ચેહરાના પોર્સ સાફ થશે જેનાથી સ્કિનમાં ગ્લો આવશે. સાથે જ ખીલની સમસ્યા દૂર થશે. આજે અમે તમને સ્ટીમ લેવાના ઉપાય જણાવીશ 
 
* સૌથી પહેલા તમારા ચેહરાને ધોઈને એમાં જમેલી ધૂળ માટી અને ગંદગીને સાફ કરી લો. સાબૂનો ଑રયોગ ન કરવું કારણકે એનાથી ચેહરો સૂકો થઈ જાય છે અને ખંજવાળ થવા લાગે છે. 
 
* સ્ટીમ કરવા માટે ઘણું ગરમ પાણીનો ઉપયોગ કરવું. એનાથી વાઈટ્સ અને બ્લેકહેડ્સ જલ્દી નિકળે છે.
* ગર્મ પાણીમાં કેટલીક ટીંપા હર્બલ ઑયલ મિક્સ કરો. એનાથી તમને ફ્રેશનેસનો અનુભવ થશે. 
* તમે ગર્મ પાણીમાં હર્બલ ટીની બેગ પણ નાખી શકો છો. પછી 15 મિનિટ પછી એને કાઢી લો. 
* હવે ગર્મ પાણીના વાટકાને નીચે મૂકી તમારા માથાને ટૉવેલની મદદથી પૂરૂ ઢાંકી લો. 
* સ્ટીમ લીધા પછીએ તમારા ચેહરાને નરમ કપડાથી લૂંછી લો. 
* મધ અને ઓટમીલને મિકસ કરી ફેસ માસ્ક બનાવો. પછી ચેહરા પર લગાડો અને સૂક્યા પછી એને હળવા હાથથી સાફ કરી લો.