મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

છોકરીઓ માટે બ્યૂટી ટીપ્સ

ઑલિવ ઑયલની માલિશ 
સ્નાન કરતા પહેલા જો ઑલિવ ઑયલથી માલિશ કરાય તો ત્વચા સુંદર , ચમકદાર અને સ્વસ્થ રહે છે. 
દૂધ અને નીંબૂથી નિખરશે ત્વચા 
ત્વચાની સફાઈના સાથે નમી માટે નહાવાના પાણીમાં એક કપ કાચું સૂધ અને નીંબૂ રસ નાખો. 
 
ઠંડા-ઠંડા પાણી 
મૌસમ કોઈ પણ હોય પણ ચેહરા ધોવા માટે ઠંડા પાણીના ઉપયોગ કરો. આથી મૃત ત્વચામાં નવી જાન આવી જશે . 
માય્શ્ચરાઈજરના પ્રયોગ જરૂર કરો. 
સ્નાન પછી મોશ્ચરાઈજરના ઉપયોગ જરૂર કરો. કારણ કે એ સમયે તમારી ત્વચામાં નમી હોય છે. અને એ સમયે લગાયેલુ માયશ્ચારાઈજર વધારે સુરક્ષાદાયક અને અસરકારી હોય છે. 
મધ એટલે કોમળતાથી સફાઈ
ત્વચાને મૃત કોશોને હટાવા માટે એક ચમચી મધમાં અડધી ચમચી ચંદન પાવડર અને અડધી ચમચી ખસખસ મિક્સ કરી ચેહરા અને શરીર પર લગાડો. આ મૃત ત્વચાને હટાવે છે અને ત્વચાને પોષણ પણ આપે છે. 
 
હોઠ બનશે રસીલા 
હોઠના રંગ નિખારવા માટે હોંઠ પર ચુકંદરના રસ લગાડો અને દસ મિનિટ પછી ધોઈ લો.