શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 21 ફેબ્રુઆરી 2016 (14:48 IST)

ટમેટાથી વાળ કરો લાંબા , જાણો બીજા ઉપાયો પણ

વાળ તમારી પર્સનેલિટીમાં મોટા યોગદાન છે એના વગર તમે કેમ જુઓ છો એ કલ્પના પણ નહી કરી શકતા ?  આજના સમયમાં દરેક કોઈને વાળની સબંધી સમ્સ્યાઓ છે જેમ કે - હેયર ફાલ , ડ્રેંડ્રફ , સ્પ્લિંટિંગસ એટ્લે કે બે મોઢાવાળા વાળ અને હેયર ડેમેજ વગેરે. આવો જાણીએ ઘરેલૂ ઉપાય જે તમને આપે લાંબા ગહરા વાળ
 
પહેલાના સમયમાં મહિલાઓના વાળ વધારે લાંબા અને ગહરા થતા હતા. એના મુખ્ય કારણ છે કે ઘરેલૂ  ઉત્પાદોના ઉપયોગ કર્યા કરતી હતી. રસોડામાં કામ આવતી શાકભાજી થી લઈને તેલ કેવી રીતે રાખે એમના વાળોને સેહત મંદ આવો જાણીએ 
 
ટમેટાના રસ
 ટમેટાના રસ એક આવું ઉપાય છે જેને ગુણોથી વધારે લોકો પરિચિત નથી. આ રસના  પ્રયોગ વાળને પાતલા થતા કરાય છે જજેને એલોપેસિયા નામાની બીમારી કહેવાય છે. 

 
ટમેટામાં વિટામિન A,B અને  C ભરપૂર માત્રામાં હોય છે જે વાળો માટે જરૂરી છે. 
ટ્મેટાના રસ કાઢો અને આ રસ કે ગુદોને વાળની મૂળમાં લગાવી 15 મિનિટ્ પછી ફ્રેશ વાટરથી હળવો શેમ્પૂથી ધોઈ લો. 

2. ડુંગળીના રસ 
 
ડુંગળીના રસમાંસ સલ્ફર પ્રચુર માત્રામાં હોય છે જે તમારા વાળોને ટીશૂજને બનવામાં સહાય કરે છે અને વાળોની રીગ્રોથ થાય છે. 

 
લાલ ડુંગળીના ઉપયોગ કરો હમેશા. ડુંગળીને કાપી એના રસ કાઢી લો અને વાળોની મૂળમાં લગાવી 15 મિનિટ્ પછી ફ્રેશ વાટરથી હળવો શેમ્પૂથી ધોઈ લો.
 

3. મેથી 
મેથી વાળોને વધારવાના સાથે તમારા વાળોને પ્રાકૃતિક રંગને પણ જાણવી રાખે છે. 
 
* આખી મેથીને 2 થી 3 કલાક સુધી પલાળ્યા પછી એને વાટી લો . આ પેસ્ટમાં બે ચમચી કોકોનટ મિક્સ મિક્સ કરી . માથામાં સારી રીતે આ પેસ્ટનેલ લગાડ્યા પછી એને 30 મિનિટ સુધી સૂકતા પછી તાજા પાણીથી ધોઈ લો. 
આમળા 
 
આમળાના ગુણો દરેક કોઈ જાણે છે  એમાં વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે વાળને મજબૂત બનાવા આમળા 2 ચમચી આમળા પાવડર અને 2 ચમચી નીંબૂ રસ મિક્સ કરી માથામાં લગાડો એને સૂકુયા પછી હળવા ગર્મ પાણીથી વાળને ધોઈ લો.