શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ડે મેકઅપ

N.D
ડે લુક માટે એવો મેકઅપ કરો, જે તમને ફ્રેશ લુક આપે એટલે કે, હંમેશા નેચરલ ટોન તેમજ લાઈટ શેડનો ઉપયોગ કરો. તેને માટે ન્યુડ લુક અપનાવો. વધારે પડતાં ફાઉંડેશન અને કંસીલરના ઉપયોગથી બચવું.

લાઈટ ઓઈલ ફ્રી ફાઉંડેશન અને નેચરલ કોમ્પેક્ટ તમને નેચરક લુક આપશે. નેચરલ શેડની મેટી લીપ્સ્ટીક લગાવો. લીપ ગ્લોસ લગાવો. આંખોને સુંદર લુક આપવા માટે વોટરપ્રુફ મસ્કરા લગાવો. જો તમે ઈચ્છતાં હોય તો કાજલ પણ લગાવી શકો છો નહિતર માત્ર મસ્કરા પણ તમારા આઈ મેકઅપ માટે પુરતાં છે જેનાથી તમે ફ્રેશ અને જવાન લુક મેળવશો.

ડે મેકઅપ માટે તમે લિપ્સ્ટીકનો લાઈટ શેડ જેમ કે, સ્ટ્રોબેરી પિંક કે લાઈટ પિંક શેડનો ઉપયોગ કરી શકો છો.