શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 23 જૂન 2016 (13:40 IST)

મકાઈ ખાવાથી દૂર થાય છે કરચલીઓ , જાણો એના ફાયદા

Eating maize do away with wrinkles, know more benefits

મકાઈના દાણા એટલે કે મક્કા કે કાર્નમાં સ્વાસ્થ્યરક્ષક પદાર્થ હોય છે , જે સેહતને સંવારવાના કામ કરે છે . જાણો એના વિશે. 
 
કોલેસ્ટ્રોલ :- વિટામિન સી , બાયોફ્લેવોનાયડ , કેરાટેનાયડ અને ફાઈબરની પ્રચુરતાથી મકાઈ કોલેસ્ટ્રોલ ઓછા કરે છે. ધમનિઓમાં ખેદને સમાપ્ત કરી હૃદયને સ્વસ્થ બનાવે છે. 
 
કેંસર :એમાં એંટી ઓક્સીડેંટ અને ફ્લેવોનાયડ હોય છે જે કેંસરના ખતરા ઓછા કરે છે. કાર્નમાં ફેસલિક એસિડ છે જે બ્રેસ્ટ અને લીવરના ટયૂમરના આકારને ઓછા કરે છે. 
 
ત્વચા- વિટામિન એ અને સી અને એંટી ઓક્સીડેંટ હોવાથી મકાઈ કરચલીઓ હોવાથી અટકાવે છે. 
 
આંખો- કોર્નમાં બીટા કેરોટીન (વિટામિન એ) હોય છે જે આંખ સંબંધી સમસ્યાઓને ઘટાડે છે. 
 
એનર્જી- કાર્બોહાઈડ્રેડની પ્રચુરતાના કારણે આ ઉર્જાના સ્ત્રોત છે. 
 
કબ્જિયાત- એમાં ફાઈબર હોય છે જે માલશય કે કોલનમાં જમેલી ગંદગીને બહાર કાઢવામાં મદદ કરે છે. 
 
એનિમીયા- આયરનના સ્ત્રોત છે મકાઈ. બાફેલી મકાઈ ખાવાથી એનિમીયા એટલે કે લોહીની કમી દૂર થાય ચે. મકાઈમાં વિટામિન -બી અને ફોલિક એસિડ હોય છે જે ગર્ભવતી મહિલાઓ માટે લાભકારી હોય છે.