શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (11:53 IST)

માત્ર છોકરીઓ જ નહી, પુરૂષ પણ ટ્રાઈ કરી શકે છે આ બ્યૂટી ટીપ્સ

હમેશા પુરૂષ બ્યૂટી ટીપ્સ ફૉલી કરવાથી બચે છે. એ તેમની રીતે ફેસવૉશ , કંડીશનર, ફેસ પેક વગેરેનો ઉપયોગ નહી કરતા પણ જણાવી દે કે આ ટિપ્સ માત્ર મહિલાઓ માટે જ નહી, તમારા માટે પણ ફાયદાકારી થઈ શકે છે. અવો જાણી એવા જ કેટલાક ટિપ્સ જેને પુરૂષોને અજમાવા જોઈએ
- પુરૂષોને લાગે છે કે સનસ્ક્રીન લોશન માત્ર મહિલાઓ માટે જ બનાવ્યા છે પણ આવું નહી. તમને પણ ઘરથી નિકળતા સમયે તમારી ત્વચાના હિસાવે સનસ્ક્રીન 
 
લોશન  જરૂર લગાવા જોઈએ. 
 
- શિયાળાના મૌસમમાં ત્વચા સૂકી થઈ  જાય છે.  આથી પુરૂષ ફેયરનેસ ક્રીમની જગ્યા માશ્ચરાઈજરનો ઉપયોગ કરો. 
 
- છોકરીઓની રીતે છોકરાઓને પણ હોંઠનો ધ્યાન રાખવા જોઈએ. હોઠની સારવાર માટે ઘરેલૂ ઉપાય અજમાવી શકાય છે. આ સિવાય હોઠ પર લિપ બામ પણ જરૂર લગાડો. 
 
- શૈંપૂ કર્યા પછી વાળમાં કંડીશનર લગાવવી ન ભૂલવા. તેનાથી તમારા વાળમાં ચમક આવી જશે. 
 
- છોકરાઓ બાથરૂમમાં જે પણ સાબુ મળે છે યૂજ કરી લે છે . જો તમે પણ આવું કરો છો તો જણાવી દે કે સાબુથી સરસ હોય કે શૉવર જેલથી નહાવું. તેનાથી 
 
ત્વચા કોમળ બને છે.