શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 5 સપ્ટેમ્બર 2016 (15:35 IST)

શરીરના ડાઘ દૂર કરવા માટેના 10 પ્રાકૃતિક માસ્ક

અહીં ડાઘને ઓછા કરવા માટે જે પ્રાકૃતિક માસ્કની સૂચી આપેલ છે જે કનેક્ટિવ ટિશૂ આપી પોતાને સુધારવા માટે તાકાત આપે છે. ઘા , કાપવું બળવું વગેરે થી લઈને ખીલ સુધી ત્વચાની બધી સમસ્યાઓના ઉપચારમાં એ હોમ મેડ માસ્ક ઉપયોગી છે. જો તમારા ઘા તાજા છે તો આ ઉપચારને અજમાવતા પહેલા તમારા ઘાને સારી રીતે ધોઈ નાખો. અહીં શરીરના ડાઘને હટાડવા માટે 10 પ્રાકૃતિક માસ્ક જણાવ્યા છે. 
 
 

 
લીમડો આ ડાઘને હળવા કરવા માટે એક વિશ્વસનીય તરીકો છે. નીમમાં એંટીફંગલ અને એંટીબેકટીરિયલ ગુણ હોય છે. જે કોઈ પણ રીતના બળતરાને ઓછા કરે છે અને ડાઘને હળવો બનાવે છે. 
શું કરવું લીમડાના થોડા ઓઆબબે વાટીને પાણીની મદદથી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડાઘ વાળી જગ્યા પર લગાડો. એને 30 મિનિટ સુધી લગાવી રહેવા દો. ત્યારબાદ એને ધોઈ નાખો અને થપથપાવીને સુકાવી દો. આવું દરરોજ કરો. 

ટમેટા
ટમેટામાં લાઈકોપિન અને એંટીઓક્સીડેંટ , એંટીફંગલ અને એંટીસેપ્ટીક ગુણ હોય છે જે ગાઢા ડાઘને પણ હળવા કરી નાખે છે . 
 
શું કરીએ - પાકેલા ટમેટાના એક પાતળો ટુકડો કાપી એને પ્રભાવિત જગ્યા પર લગાડો. એને સૂકવા દો. જ્યારે તમારી ત્વચામાં ખેંચાવ ન થય ત્યારસુધી સૂકવા દો પછી ધોઈ નાખો. એને દરરોજ સવારના સમયે કરો. 
 

દહીં 
દહીમાં લેકટિક એસિડ ત્વચાને નરમ બનાવે છે બળતરાને ઓછું કરે છે અને ડાઘ ધબ્બાને હળવો કરે છે. 

શું કરીએ 

એક ચમચીમાં દહીં લો એક ચપટી હળદર મિક્સ કરો. એને પ્રભાવિત જગ્યા પર લગાડો એને 20 મિનિટ સુધી લગાડી રહેવા દો અને ત્યારબાદ ધોઈ નાખો. ત્યારપછી થોડા નારિયળનો તેલ લગાડો. 
 

એલોવેરા 
એલોવેરા એક પ્રાકૃતિક શીતક છે જે ક્ષતિગ્રસ્ત ત્વચાને સુધારે છે. અને ત્વચાને નવા ઉતકોના નિર્માણમાં સહાયક હોય છે. 
શું કરીએ- એક વાડકામાં એલોવેરા જેલ લો. એને ડાઘ પર લગાડો અને 5 મિનિટ સુધી માલિશ કરો. એને ત્યાર સુધી લગાડી રહેવા દો જ્યારસુધી સૂકી ન જાય. એને ઠંડા પાણીથી ધોઈ નાખો. 
 

જેતૂનનો તેલ 
જેતૂનના તેલમાં વિટામિન ઈ અને એંટી ઓક્સીડેંટ  પ્રચુર માત્રામાં મળે છે. ઑલિવ ઑઈલ ત્વચાને હાઈટ્રેટ રાખે છે અને ત્વચામાં સુધારની પ્રક્રિયાને તીવ્ર કરે છે 
଒શું કરીએ 
 
ફિશ ઑઈલમાં ઓમેગા-3 એસિડ હોય છે જે ત્વચાના પુન: નિર્માણ અને ઘા ભરવામાં સહાયક હોય છે . તમે એને ત્વચા પર લગાદો કે જરૂરત મુજ્બ એનું ઉપયોગ કરો બન્ને જ સ્થિતિઓમાં એનો પ્રભાવી અસર જોવાય છે. 
ઈંડાની સફેદી 
ઈંડા પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે અને એમાં ત્વચા માટે ઉપયોગી એલ્બુમિન હોય છે જે ડાઘમાં બહુ પ્રભાવકારી છે. 
 
શું કરીએ -રૂથી ઈંડાની સફેદીમાં ડુબાડો અને એને ધીમે-ધીમે ડાઘ પર લગાડો. એને ત્યારસુધી લગાડી રહેવા દો જ્યારે સુધી ત્વચા ખેંચવા ન લાગે. ત્યારબાદ ધોઈને સાફ કરી લો. પ્રભાવી પ્રભાવ જોવા માટે એને અઠ્વાડિયામાં ત્રણ વાર અજમાવો. 
 

રોજમેરી ઑઈલ 
 
રોજમેરી ઑઈલમાં એંટીબેક્ટીરિયલ અને એંટીઓકસીડેંટ હોય છે જે ત્વચાને ચિકનો બનાવે છે, મૃત કોશિકાઓને નિકાળે છે અને સ્વચ્છ ત્વચાને બહાર લાવે છે. 
શું કરીએ- દરરોજ સવારે 15 મિનિટ સુધી ઓર્ગેનિક રોજમેરી ઑઈલથી ત્વચાની માલિશ કરો. એને ધોવું નહી રોજમેરી હળવો તેલ હોય છે. જે સરળતાથી ત્વચાને સોખી લે છે અને આ એમના પાછળની ગુલાબની ખૂશબૂ મૂકી જાય છે. 

 
હળદર 
હળદરમાં શક્તિશાળી એંટીઓક્સીડેંટ હોય છે જે ત્વચાની પરતમાં અંદર સુધી જાય છે કનેક્ટિવ ટિશૂજને સુધારે છે અને ડાઘ ધબ્બાને ઓછા કરે છે. 
શું કરીએ 
એક ચમચી હળદરમાં સમાન માત્રામાં કાચું દૂધ મિક્સ કરો . આ પેસ્ટને ધન્ના પર લગાડો. એને 20 મિનિટ રહેવા દો પછી ધોઈ નાખો.