Widgets Magazine

પેટ્રોલ પંપ પર કાર્ડનો ઉપયોગ કરતા નહી લાગશે કોઈ સરચાર્જ

મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (15:47 IST)

Widgets Magazine

ડેબિટઅને ક્રેડિટ કાર્ડથી પર તેલ ભરવાને લઈને એક ટકા સરચાર્જ ને લઈને સરકારએ સફાઈ આપી છે. હવે જનતાને એક ટકા સરચાર્જ નહી આપવું પડશે અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ ભરવાવા પૂર્ણત ફ્રી રહેશે. 
આ વાતની જાણકારી કેંદ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેંદ્ર પ્રધાનએ આપી છે. તેણે પત્રકારોથી કહ્યું કે પેટ્રોલ પંપ અને બેંક વચ્ચે મુદ્દો ઉકેલાશે. પ્રધાનએ સ્પષ્ટ કર્યા કે ડિજિટલ ટ્રાજેક્શન પર ન ગ્રાહક અને ન જ પેટૃઓલ પંપને કોઈ વધારે ચાર્જ આપવું પડશે. 
 
પ્રધાનએ જણાવ્યું કે સરકાર ફેબ્રુઆરી 2016માં જારી નિર્દેશનો પાલન કરશે. તેમાં કીધું કે ડિજિટલ ટ્રાજેકશન પર કોઈ વધારે શુલ્ક નહી વસૂલાશે. પેટ્રોલ પંપ પર ટ્રાંજેક્શન ફીના ના મુદ્દા પર પેટ્રોલિયમ મંત્રીએ કીધું કે બેંક અને ઑય્લ માર્કેટિંગ કંપનીઓ વચ્ચે બિજનેસ મૉડ્યુલ છે. જેને ઉકેલાશે. 
 
 
 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

વ્યાપાર

news

ઈંડિયન ઑયલ કોર્પોરેશમાં છે નોકરીના ઘણા અવસર , 13 ફેબ્રુઆરી સુધી કરી શકો છો આવેદન

ઈંડિયન ઑયલ કોર્પોરેશ લિમિટેડમાં અપ્રેંટિશિપ માટે આવેદન મંગાવ્યા છે. કંપનીમાં ટેકનિકલ ...

news

માર્ચ પછી પણ ચાલૂ રહી શકે છે જિયોનો હેપ્પી ન્યૂઈયર પ્લાન (Jio plan)

રિલાયંસ ઈંફોકોમની ટેલિકોમ સર્વિસ જિયોનો સબસ્ક્રાઈબર બેસ 7.24 કરોડ થઈ ગયું છે. ફ્રી ...

news

નોટબંધી પછી બજેટમાં આ વખતે થશે આ ફેરફાર

મોદી સરકાર પોતાની ત્રીજુ બજેટ લાવવાની તૈયારીમાં લાગી છે. બજેટની તૈયારી પણ નોટબંધીના ...

news

પીએફ અકાઉંટ બનાવી નાખશે કરોડપતિ , બસ કરવું પડશે આ કામ

કરોડપતિ બનવાનો સપનો દરેક માણસ જુએ છે. હવે તમે સરળતાથી આ સપનાને પૂરા કરી શકો છો. તમારો ...