બજેટ-દેશના દરેક નાગરિકને દર મહિને ફિક્સ રકમ મળશે.

નવી દિલ્હી-, શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (07:28 IST)

Widgets Magazine
modi in lakhnau


મોદી સરકાર નોટબંધી બાદ દેશભરના લોકોને એક મોટી ભેંટ આપી શકે છે. જે મુજબ દેશના દરેક નાગરિકને દર મહિને ફિક્સ રકમ મળશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આર્થિક સર્વે અને સામાન્ય બજેટમાં આ અંગે જાહેરાત થઈ શકે છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જો બધા માટે શક્ય નહીં બને તો જરૂરિયાતમંદ લોકો કે જેમની પાસે કમાણીના કોઈ સાધન હાલ નથી તેમના માટે આ સ્કિમ લાગુ કરવામાં આવશે. આ સ્કીમ અંતર્ગત દરેક ખાતામાં 500 રૂપિયા જમા કરાવીને યોજનાની શરૂઆત કરવામાં આવશે. જેનાથી દેશભરના લગભગ 20 કરોડ જરૂરિયાતમંદ લોકોને ફાયદો થશે 
 
તેમણે જણાવ્યુ હતુ કે,  જો આ યોજના લાગુ કરાય તો મોદી સરકારને મોટો રાજકીય લાભ થશે. નોટબંધી બાદ તેઓ ગરીબોના હિતેચ્છુ ગણાવા લાગ્યા છે અને આ સ્કીમ ભારત જેવા દેશ જયાં મોટી વસ્તી દર મહિને નિશ્ચિત આવકથી વંચિત છે તેમના માટે આ જાદુ હશે. અમે ઇન્દોરના આઠ ગામની 6000ની વસ્તી વચ્ચે 2010 થી 2016 વચ્ચે પ્રયોગ કર્યો. જેમાં પુરૂષ-મહિલાને 500 અને બાળકોને મહિને 150 આપ્યા. આ સ્કીમના લાભ બાદ તેઓની આવક વધી ગઇ. દિલ્હીમાં 200 લોકો વચ્ચે આનો પ્રયોગ સફળ રહ્યોWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

બજેટ - 92 વર્ષ જૂની પરંપરા તોડશે મોદી સરકાર

મોદી સરકાર ફેબ્રુઆરીમાં 92 વર્ષ જૂની પરંપરા તોડવા જઈ રહી છે. આવુ કરીને કેન્દ્ર સરકાર ...

news

Halwa Ceremony સાથે બજેટના દસ્તાવેજોની પ્રિંટિગનું કામ શરૂ

હલવા સેરેમની સાથે નાણાકીય મંત્રાલયમાં સામાન્ય બજેટનુ છાપકામ શરૂ થઈ ગયુ. અરુણ જેટલીએ હલવો ...

news

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 20મી ફેબ્રુઆરીએ રજુ થશે

વિજય રૃપાણીનું પ્રથમ બજેટ, રાહતોથી ભરપૂર બજેટ માટે કેન્દ્ર-રાજ્યના નિષ્ણાતોનું માર્ગદર્શન ...

news

Jio લાવી રહી છે એક બીજી બિગ ઑફર, સીમ વગર મળશે ફ્રીમાં ઈંટરનેટ

રિલાંયસ જિયો તમારા માટે એક બિગ ઑફર લઈને આવી રહી છે . કંપની આ ઑફર જિયો કસ્ટમએઅ સિવાય એવા ...

Widgets Magazine