ગુજરાતમાં નીકળી છે જોબ્સની વેકેન્સી, મળશે 43350 હજાર સેલેરી

નવી દિલ્હી., શનિવાર, 21 જાન્યુઆરી 2017 (16:13 IST)

Widgets Magazine

સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન (GSECL) દ્વારા લેબર વેલફેયર ઑફિસરના 4 પદો પર ભરતી માટે આવેદન માંગવામાં આવ્યા છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 2 ફેબ્રુઆરી 2017 સુધી આવેદન કરી શકે છે.  આવેદન પત્ર વિભાગની વેબસાઈટ વેબસાઈટ www.gsecl.inના માધ્યમથી ઓનલાઈન જમા કરાવી શકાય છે. 
 
 
પદ વિગત - લેબર વેલફેયર ઓફિસર - 4 પદ 
શૈક્ષણિક યોગ્યતા - પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી 
 
સત્તાવાર વેબસાઈટ - www.gsecl.in
 
પગાર - 21900- 43350/-
 
આયુ સીમા - 35 વર્ષ 
 
આવેદન ચાર્જ  -  For General/ OBC Candidates- 500/-
For SC/ ST Candidates- 250/-
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા/ઈંટરવ્યુના આધાર પર કરવામાં આવશે 
 
મહત્વપૂર્ણ તારીખ - ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ - 19 જાન્યુઆરી 2017 
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ - 2 ફેબ્રુઆરી 2017  
 
 
કેવી રીતે કરશો અરજી 
 
ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશનમાં ઉક્ત પદો પર ઉમેદવાર વેબસાઈટના માધ્યમથી 2 ફેબ્રુઆરી 2017 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો.  અન્ય કોઈપણ માહિતી માટે વિભાગ દ્વારા રજુ અધિસૂચના જુઓ. ઓનલાઈન અરજી કરવા માટે વિભાગની સત્તાવાર વેબસાઈટ  પર જાવ Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

બજેટ 2017 - ખુલશે રાહત અન ભેટનો ખજાનો

5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું એલાન થવા છતા આગામી 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવાની ...

news

બજેટ - 92 વર્ષ જૂની પરંપરા તોડશે મોદી સરકાર

મોદી સરકાર ફેબ્રુઆરીમાં 92 વર્ષ જૂની પરંપરા તોડવા જઈ રહી છે. આવુ કરીને કેન્દ્ર સરકાર ...

news

Halwa Ceremony સાથે બજેટના દસ્તાવેજોની પ્રિંટિગનું કામ શરૂ

હલવા સેરેમની સાથે નાણાકીય મંત્રાલયમાં સામાન્ય બજેટનુ છાપકામ શરૂ થઈ ગયુ. અરુણ જેટલીએ હલવો ...

news

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 20મી ફેબ્રુઆરીએ રજુ થશે

વિજય રૃપાણીનું પ્રથમ બજેટ, રાહતોથી ભરપૂર બજેટ માટે કેન્દ્ર-રાજ્યના નિષ્ણાતોનું માર્ગદર્શન ...

Widgets Magazine