સુરતમાં નોટબંધી મુદ્દે આમ આદમી પાર્ટીના દેખાવો

બુધવાર, 8 નવેમ્બર 2017 (14:14 IST)

Widgets Magazine

 
black money

આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સુરતમાં નોટબંધીનો કાળો દિવસ મનાવશે તેની સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા પણ આજે ખાતે નોટબંધીને લઈને દેખાવો કર્યાં હતાં. નોટબંધીને આજે એક વર્ષ પૂર્ણ થતાં આમ આદમી પાર્ટીએ આ દિવસને દેશવાસીઓ સાથે છેતરપિંડી ગણાવીને દગા દિવસ તરીકે ઉજવી વિરોધ નોંધાવ્યો હતો. કામરેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બેનર દર્શાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા કામરેજ વિસ્તારમાં નોટબંધીને દગા દિવસ તરીકે ઉજવતાં બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
black money

હાથમાં પ્લે કાર્ડ લઈને આપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં નોટબંધીને ભાજપનું સૌથી મોટું કૌભાંડ ગણાવવામાં આવ્યું હતું. સાથે જ નોટબંધીથી માત્ર ભાજપીઓને ફાયદો થયાના સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં. નોટબંધીથી દેશના કરોડો સામાન્ય લોકો સાથે છેતરપીંડિ કરવામાં આવી હોવાનો રોષ આપ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

#AntiBlackMoneyDay - જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ નોટબંધીનો કાળો દિવસ મનાવ્યો

જામનગરમાં કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો છે. જામનગર શહેર ...

news

સુરતના વેપારીઓ સાથે રાહુલ ગાંધીનો સંવાદ, પોલીસ વેપારીઓને ડરાવે છે

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી સુરત આવી પહોંચ્યા છે. હવે તેઓ વેપારી ...

news

#280 હવે 140 નહી 280 કેરેક્ટરમાં કરો ટવીટ ટ્વિટરે કર્યા આ મોટા ફેરફાર

ખૂબ સમયથી સવાલ પૂછાઈ રહ્યું હતું કે ટ્વિટરનો આટલું ઉપયોગ હોય છે તો તેમાં કેરેક્ટર લિમિટ ...

news

ભાજપ અને કોંગ્રેસની હારજીતમાં જીએસટી મુખ્ય ભુમિકા ભજવશે?

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ થયા બાદ ગુજરાતમાં આ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine