શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 3 ફેબ્રુઆરી 2016 (13:25 IST)

દિલ્હી ઓટો એક્સપો - હુંડઈએ લોંચ કરી SUV ટૂસાન

હ્યુંડઈએ પોતાની ગ્લોબલ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ ટૂસાનને ભારતમાં લોંચ કરી દીધી. ટૂસાન અમેરિકી બજારમાં ખૂબ સફળ રહી છે. તેને બે એંજિન ઓપ્શંસ સાથે ઉતારવામાં આવી છે. 2.0 લીટર અને 1.6 લીટર. 2.0 લીટર એંજિન 6200 આરપીએમ પર 164 એચપી પાવર ઉત્પન્ન કરે છે અને તેનુ વધુમાં વધુ ટાર્ક 4000 આરપીએમ પર 151 એનએમ છે. બીજી બાજુ 1.6 લીટર એંજિન 5500 આરપીએમ પર 175 એચપી પાવર અને 1500-4500 આરપીએમ પર 195 એનએમ ટૉર્ક ઉત્પન્ના કરે છે. 
 
 

2.0 લીટરમાં SE જ્યારે કે  1.6 લીટરમાં ECO, SPORT અને LIMITED મોડલ્સ છે.