દેશના 100 રેલ્વે સ્ટેશન પર ફ્રી Wi-Fi સેવા મળશે, આવતા વર્ષ સુધી અન્ય 400 સ્ટેશન થશે વાઈ-ફાઈ જોન

મંગળવાર, 27 ડિસેમ્બર 2016 (16:20 IST)

Widgets Magazine

દક્ષિણ ભારતના કોલ્લમ રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ શરૂ થવાની સાથે જ ભારતીય રેલવે 2016ના અંત સુધી દેશના 100 રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ સેવા પુરી પાડવાના પોતાના લક્ષ્યને પુર્ણ કરી ચુકી છે. 
 
રેલવેનો આગામી લક્ષ્ય આવતા વર્ષ સુધી ગૂગલના સહયોગથી 400 મોટા સ્ટેશનોને ફ્રી વાઈ ફાઈ સેવાથી યુક્ત કરવાનુ છે. 
 
રેલ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, અમે મુંબઈ સ્ટેશનથી શરૂઆત કરી હતી અને હવે કોલ્લમને પણ નિશુલ્ક વાઈ ફાઈ સેવા સાથે જોડી દીધુ છે. આ સાથે જ આપણે ગૂગલના સહયોગથી વર્ષના અંત સુધી દેશના 100 સૌથી વ્યસ્ત સ્ટેશનો પર ફ્રી વાઈ ફાઈ સેવા પુરી પાડવાનુ લક્ષ્ય પુર્ણ કરી લીધુ છે. 
 
આ વર્ષે જાન્યુઆરીમાં રેલવેએ મુંબઈના સ્ટેશન પર પ્રથમ ફ્રી વાઈ ફાઈ સેવાની શરૂઆત કરી હતી અને ભુવનેશ્વર, બેંગલુરુ, હાવડા, કાનપુર, મથુરા, અલીગઢ, બરેલી અને વારાણસી જેવા બધા વ્યસ્ત સ્ટેશનોને આની સાથે જોડવાનુ કામ ચાલુ રાખ્યુ. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

શેરબજાર - શરૂઆતના વેપારમાં ઘટાડો, સેંસેક્સ 200 અંક તૂટ્યો

દેશના શેયર બજારના શરૂઆતી વેપારમાં સોમવારે ઘટાડો જોવા મળી રહ્યો છે. પ્રમુખ સૂચકાંક ...

news

1 જાન્યુઆરીથી બધી ટ્રેનોમાં મળશે આ સુવિદ્યા

નવા વર્ષથી રેલ યાત્રિઓને દેશભરમાં બધી ટ્રેનમાં વિકલ્પની સુવિધા મળશે. આ યોજનાના રીતે તમારી ...

news

આ રીતે 5 મિનિટમાં જાણી લો તમારા PF એકાઉન્ટમાં કેટલો છે પૈસો

તમે સરકારી નોકરી કરી રહ્યા હોય કે પ્રાઈવેટ જોબ, દર મહિને તમારી સેલેરીમાંથી એક અમાઉંટ ...

news

ટ્રેનમાં જો તમારું RAC સ્ટેટસ છે તો કન્ફર્મ બર્થ નહી મળે

રેલવેએ સર્કુલર રજુ કર્યુ છે કે તમારી રેલ ટિકિટનુ સ્ટેટસ જો આરએસીમાં આવી જાય છે તો ભૂલી ...

Widgets Magazine